રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા11 એપ્રિલ, 2025| Super Admin

પાલનપુરના મોરીયાથી એંગોલા જતા કાચા માર્ગને પાકો રોડ બનાવવાની માંગ કરાઈ

પાલનપુરના મોરીયાથી એંગોલા જતા કાચા માર્ગને પાકો રોડ બનાવવાની માંગ કરાઈ
પાલનપુરના ધારાસભ્ય સમક્ષ કરાઈ રજુઆત; પાલનપુરના આબુ હાઇવે પર પાલનપુર તાલુકાના એગોલા અને મોરિયાના ગ્રામજનો દ્વારા ધરાસભ્યનો સત્કાર સમારોહ યોજાયો હતો. જેમાં મોરીયાથી એંગોલા જતા કાચા માર્ગને પાકો રોડ બનાવવાની માંગ કરાઈ હતી. પાલનપુરના ધારાસભ્ય અનિકેત ભાઈ ઠાકરનો મોરીયા અને એંગોલા ગામના ગ્રામજનો દ્વારા સત્કાર સમારોહ યોજાયો હતો. જેમાં મોરિયા થી એગોલા જતા કાચા માર્ગ ને પાકો બનાવવા ધારાસભ્યને રજૂઆત કરાઈ હતી. ગામના સ્થાનિક સરપંચો સહિત મહિલાઓ દ્વારા પાકો માર્ગ બનાવવા અપીલ કરાઈ હતી. હાલમાં કાચા માર્ગ ને કારણે વિધાર્થીઓ, પશુપાલકો સહિત અવર જવર કરતા વાહન ચાલકો ને ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે. વરસાદમાં તો ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠે છે. ત્યારે આ કાચા માર્ગ પર પાકો રોડ બનાવવાની માંગ કરાઈ હતી.

સંબંધિત સમાચાર