રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
IPL27 એપ્રિલ, 2025| Super Admin

આજે દિલ્હી કેપિટલ્સ VS આરસીબી; જે ટીમ જીતશે તે પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને પહોંચશે

આજે દિલ્હી કેપિટલ્સ VS આરસીબી; જે ટીમ જીતશે તે પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને પહોંચશે
આઈપીએલ 2025 માં આરસીબી અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ આજે રમાશે. આરસીબીની કમાન રજત પાટીદારના હાથમાં છે. દિલ્હીનો કેપ્ટન અક્ષર પટેલ છે. બંને ટીમો વર્તમાન સિઝનમાં સારું પ્રદર્શન કરી રહી છે અને પ્લેઓફમાં પહોંચવા માટે મોટા દાવેદાર છે. આજની મેચ જે પણ ટીમ જીતશે તે પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને પહોંચશે અક્ષર પટેલની કેપ્ટનશીપ હેઠળ, દિલ્હી કેપિટલ્સ ટીમે વર્તમાન સિઝનમાં કુલ 8 મેચ રમી છે, જેમાંથી તેણે 6 જીતી છે અને બે હારનો સામનો કરવો પડ્યો છે. ૧૨ પોઈન્ટ સાથે તેનો નેટ રન રેટ વત્તા ૦.૬૫૭ છે. તે હાલમાં પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. 3 ટીમોના પોઈન્ટ સમાન; પ્રથમ સ્થાને રહેલી ગુજરાત ટાઇટન્સ પાસે પણ હાલમાં ૧૨ પોઇન્ટ છે. આરસીબી અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે સમાન પોઈન્ટ છે. એટલે કે ત્રણેય ટીમોના પોઈન્ટ સરખા છે. આવી સ્થિતિમાં, આજે આરસીબી vs કેપિટલ્સ વચ્ચેની મેચમાં જે પણ ટીમ જીતે છે. તેમના ૧૪ પોઈન્ટ હશે અને તેઓ ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને પહોંચશે.

સંબંધિત સમાચાર