ડીસાના મીરા મોહલ્લામાં રહેતા અને પાનનો ગ્લલો ચલાવતા અને એસ સી ડબલ્યુ હાઈસ્કૂલમાં પટાવાળા તરીકે નોકરી કરી નિવૃત્ત થયેલ પોતાના પેન્શનના પૈસા બેંકમાં ઘરે લઈને જતા હતા. ત્યારે બાઈક પર આવેલ હાથમાં હાથ મેળવી સેરવી જતાં ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી મુજબ શેખ જમીલભાઈ શબ્બીરભાઈ (ઉ.૭૦) પાંચ દિવસ અગાઉ સ્ટેટ બેંકમાંથી પોતાના પેન્શનના ૩૦ હજાર રૂપિયા લઈને ફુવારાથી મરચાવાળી ગલીમાંથી પોતાના ઘરે જઈ રહ્યા હતા. ત્યારે ૪૫ વર્ષનો યુવક બાઈક પર આવીને કાકાને કેહવા લાગ્યો કે તુમ તો અમારો પાડોશી છો ચાલો મે તુંમારો કો ઘર પે ઊતાર દુ તેમ કહી હાથમાં હાથ મેળવતા જમીલકાકા ભાન ભૂલવા લાગ્યા. અને તેમને ગાયત્રી મંદિર લઈ જઈ ઉતારી થેલીમાંથી ૩૦ હજાર લઈ ગઈ ફરાર થઈ ગયો હતો. આ અંગે જમીલભાઈએ ડીસા દક્ષિણ પોલીસ મથકે જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરતા નંબર વગર ની બાઈક નજરે પડે છે. આમ લૂંટારુઓ ચોરીને અજામ આપવા નંબર પ્લેટ પણ નીકળી દે છે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
ડીસાના નિવૃત્ત સરકારી કર્મચારી ઘરે પેન્શનના પૈસા લઈ જતા ઠગિયો સેરવી ગયો

ટેગ્સ:#criminal activity#CCTV footage#police investigation#Community Safety#Pension Theft#Retired Government Employee#Sheikh Jamilbhai Shabbirbhai#Robbery Incident#State Bank#Elderly Vulnerability#Bike Robbery
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસામાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો : એસઓજી પોલીસની કાર્યવાહી
1 દિવસ પહેલા
બનાસકાંઠાઆખોલ પુલ પર ગમખ્વાર અકસ્માત: પથ્થર ભરેલું ટ્રેલર માર્ગ પર જ પલટી માર્યું
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા: ખેતરમાં હુમલો કરનાર એક જ પરિવારના ૮ સભ્યોને ૩ વર્ષની સખત કેદ
1 દિવસ પહેલા
બનાસકાંઠાકાંકરેજ ચેખલા નેશનલ હાઇવે પર ટ્રેલરે બે વિદ્યાર્થીઓને અડફેટે લીધા
1 દિવસ પહેલા
