રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા29 મે, 2025| Super Admin

ડીસાને નવો બાયપાસ રોડ મળશે; રાજ્ય સરકારની મંજૂરી

ડીસાને નવો બાયપાસ રોડ મળશે; રાજ્ય સરકારની મંજૂરી

વેપારી અને તાલુકા મથક ડીસા શહેરના વિકાસને વધુ વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ડીસાની શાલિગ્રામ સોસાયટીથી રાણપુર આ.વાસ સુધીનો આશરે પોણા બે કિલોમીટર લાંબો નવો બાયપાસ રોડ મંજૂર કરવામાં આવ્યો છે. ડીસાના ધારાસભ્યના સતત પ્રયાસો અને મહેનત આ રોડની મંજૂરીમાં રંગ લાવી છે. આ નવો રોડ ડીસા તાલુકાના માળખાકીય વિકાસમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. પંચાયત હસ્તકના આ રોડના નિર્માણથી સ્થાનિકોને અવરજવરમાં સરળતા રહેશે અને ટ્રાફિકની સમસ્યામાં પણ ઘટાડો થશે. ધારાસભ્યએ આ રોડ મંજૂર કરવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો છે, જે દર્શાવે છે કે રાજ્ય સરકાર પણ ડીસાના વિકાસ માટે કટિબદ્ધ છે. 1.85 કરોડના ખર્ચે આ રોડ મંજૂર થતાં ડીસાની જનતામાં આનંદની લાગણી છવાઈ છે. લાંબા સમયથી પ્રતીક્ષામાં રહેલો આ પ્રોજેક્ટ હવે સાકાર થવા જઈ રહ્યો છે,જે ડીસા શહેરના વિકાસને નવી દિશા આપશે.આ રોડ ડીસાના સામાજિક અને આર્થિક વિકાસમાં પણ મહત્વનો ફાળો આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સંબંધિત સમાચાર