રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા18 મે, 2026| Super Admin

ડીસા પોલીસની સફળતા: બાઇક ચોરીના ગુનાનો પર્દાફાશ, આરોપીની અટકાયત

ડીસા પોલીસની સફળતા: બાઇક ચોરીના ગુનાનો પર્દાફાશ, આરોપીની અટકાયત

ડીસા શહેર દક્ષિણ પોલીસે ત્રણ અલગ અલગ બાઇક ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો છે.પોલીસે આરોપી પાસેથી 3 વાહનો કબજે કર્યા છે. તા. 9 મે, 2026 ના રોજ પશુબજારના વાડામાંથી એક ફરિયાદીની બાઇક (જીજે-08-એજી-6494) ચોરાઈ હતી. એ જ દિવસે શાકમાર્કેટ ચોકમાંથી સ્કૂટર (જીજે-08-એએન-8238) ની ઉઠાંતરી થઇ હતી.

આ અગાઉ તા. 6 મેના રોજ બાઇક નં.જીજે-01-એનઇ-5195 ની પણ ચોરી થઇ હતી.  આ ઘટનાઓને ગંભીરતાથી લઈ ડીસા ડીવાયએસપી સી.એલ.સોલંકી અને પીઆઈ એમ.બી. કોટવાલના નેતૃત્વમાં પોલીસ ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે તપાસ તેજ બનાવી હતી. તપાસ દરમિયાન શેરગંજ વિસ્તારમાં રહેતા ગોપાલભાઈ નરસિંહભાઈ  ચૌહાણ (ઉં. 20) ને ઝડપી પાડવામાં આવ્યો હતો. પૂછપરછમાં તેણે ત્રણેય વાહનની ચોરી કબૂલતા પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સંબંધિત સમાચાર