ડીસાના પોશ વિસ્તાર ગણાતા સાર્થક બંગ્લોઝમાં ધોળા દિવસે થયેલી ચોરીની ચકચારી ઘટનામાં ડીસા પોલીસને મોટી સફળતા મળી છે. બંધ મકાનને નિશાન બનાવી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના સાફ કરી જનાર શાતિર ગેંગના સાગરીતોને પોલીસે મુદ્દામાલ સાથે દબોચી લીધા છે. ધોળા દિવસે થયેલી આ ચોરીના પગલે શહેરમાં કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઉઠ્યા હતા, ત્યારે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી (CCTV) ફૂટેજના આધારે ગણતરીના દિવસોમાં જ આ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
ડીસા પોલીસને મોટી સફળતા: સાર્થક બંગ્લોઝમાં ત્રાટકેલી ગેંગના સાગરીતો મુદ્દામાલ સાથે ઝડપાયા

સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસામાં ઉત્તર પોલીસનું ટ્રાફીક જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા પાલિકાની લાલઆંખ: રખડતા ઢોરના ત્રાસ સામે સઘન ઝુંબેશ શરૂ
2 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા જમીન વિકાસ બેંકની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય: તમામ બેઠકો પર 'ક્લીન સ્વીપ'
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા દક્ષિણ પોલીસની મોટી સફળતા: ૧૦૦થી વધુ CCTV ચકાસી લૂંટનો અનડીટેક્ટ ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલાયો
2 દિવસ પહેલા
