રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
સાબરકાંઠા2 મે, 2025| Super Admin

સાબર સ્પોર્ટ્સ સ્ટેડિયમ હિંમનતગરની દીકરીઓએ ખેલમહાકુંભ ૩.૦ સાબરકાંઠાનું નામ દિપાવ્યું

સાબર સ્પોર્ટ્સ સ્ટેડિયમ હિંમનતગરની દીકરીઓએ ખેલમહાકુંભ ૩.૦ સાબરકાંઠાનું નામ દિપાવ્યું
નડિયાદ ખાતે યોજાયેલ રાજ્યકક્ષાની સ્પર્ધામાં એથ્લેટિક્સમાં ૧૮ મેડલ જીત્યા; સાબરકાંઠાના સાબર સ્પોર્ટ્સ સ્ટેડિયમ હિંમનતગરની દીકરીઓએ નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તા. ૧૬ થી ૨૮ એપ્રિલ ૨૦૨૫  દરમિયાન યોજાયેલ ખેલમહાકુંભ ૩.૦ રાજ્યકક્ષાની એથ્લેટિક્સ ટુર્નામેન્ટનમાં ૧૮ મેડલ જીત્યા હતા. આ સંકુલની એથ્લેટિક ગર્લ નિરમા જણાવે છે કે, તે સાબરકાંઠા વિજયનગરના આદિજાતી વિસ્તારની છે. તે અહી સ્પોર્ટ સંકુલમાં રહેવાની સાથે એથ્લેટિક્સની તાલીમ મેળવે છે અને કોલેજમાં અભ્યાસ કરે છે. અહી મળતી તાલીમ થકી તેઓ હાલમાં રાષ્ટ્રીય કક્ષા સુધીની અનેક સ્પર્ધામાં ભાગ લઈ ગોલ્ડ મેડલ મેળવ્યા છે. ગીર સોમનાથની દિકરી તબસ્સુ ચોટીયા જણાવે છે કે, તે અહી હેમર થ્રોની તાલીમ લઈ રહી છે. જેના થકી ખેલ મહાકુંભ ૩.૦ એથ્લેટિક્સ ટુર્નામેન્ટનમાં તેણે ગોલ્ડ મેડલ મેળવ્યો છે. અહી નિવાસી તાલીમની સાથે અન્ય સુવિધાઓ મળે છે. તેમજ સ્કોલર શીપ પણ મળે છે. જેના માટે સરકાર અને સ્પોર્ટ ઓથોરીટીનો ખુબ ખુબ આભાર સાબરકાંઠાના સાબર સ્પોર્ટ્સ સ્ટેડિયમ હિંમનતગરની દીકરીઓએ નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ખેલમહાકુભ ૩.૦ ની એથ્લેટિક્સ સ્ટેટ ટુર્નામેન્ટમાં સુંદર પ્રદર્શન કર્યુ હતું.

સંબંધિત સમાચાર