વાવ તાલુકાના ટડાવ ગામની અંદર આવેલી દૂધ મંડળીમાં દૂધ ભરાવતા ગ્રાહકોને દૂધનો ભાવ વધારો આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પરંતુ હજુ સુધી દૂધ ભરાવતા ગ્રાહકોને તેમનો ભાવ વધારો ના આપવામાં ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે. વાવના કેટલાક ગામડાઓની ડેરીઓ દ્વારા ભાવ વધારાના પૈસા દૂધ ગ્રાહકોને આપી દીધા છે. ટડાવ ગામની દૂધ મંડળી દ્વારા હજુ સુધી ગ્રાહકોને ભાવ વધારાના પૈસા ના આપવાના કારણે ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.
વાવના ટડાવ ગામની દૂધ મંડળીમાં ભાવ વધારો ના આપતા ગ્રાહકો હેરાન

સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસામાં કલેક્ટરના જાહેરનામાના ભંગ બદલ સ્પા સંચાલક સામે ગુનો નોંધાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાકાંકરેજ તાલુકા ખરીદ-વેચાણ સંઘમાં પ્રતિનિધિત્વની માંગ સાથે ઠાકોર સમાજની વિશાળ રેલી
1 દિવસ પહેલા
બનાસકાંઠાભીલડી પોલીસની મોટી કાર્યવાહી: જૂની ભીલડી સીમમાંથી પાંચ જુગારીઓ ઝડપાયા
2 દિવસ પહેલા
બનાસકાંઠાપાલનપુરમાં પીવાના પાણીની સુવિધા અને ભૂગર્ભ જળ રિચાર્જ માટે નવા કામોનું ખાતમુહૂર્ત
2 દિવસ પહેલા
