રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ27 એપ્રિલ, 2026| Super Admin

ચાણસ્મા હાઈવે પર અકસ્માત: કપાસ ભરેલું ટ્રેક્ટર પલટી જતાં રોડ પર કપાસના થર લાગ્યા

ચાણસ્મા હાઈવે પર અકસ્માત: કપાસ ભરેલું ટ્રેક્ટર પલટી જતાં રોડ પર કપાસના થર લાગ્યા

ચાણસ્મા શહેરના હાઈવે માર્ગ પર ચાલતી કામગીરી વચ્ચે ગતરોજ એક ટ્રેક્ટર પલટી જવાની ઘટના બની હતી. ઉનાવા ગામે કપાસ ભરીને જઈ રહેલું ટ્રેક્ટર જ્યારે સર્વિસ રોડ પરથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે અગમ્ય કારણોસર ટ્રોલી સહિત ગુલાંટ મારી ગયું હતું.અકસ્માત એટલો જોરદાર હતો કે ટ્રોલીમાં ભરેલો તમામ કપાસ રોડ પર ઠલવાઈ ગયો હતો. જોકે, ''રામ રાખે તેને કોણ ચાખે''ની ઉક્તિ મુજબ ટ્રેક્ટર ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો.ઘટનાને પગલે સર્વિસ રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.વહીવટી તંત્ર અને સ્થાનિકોએ તાત્કાલિક જેસીબી બોલાવી ટ્રેક્ટર-ટ્રોલીને રોડ પરથી હટાવ્યા હતા અને વાહનવ્યવહાર ફરી શરૂ કરાવ્યો હતો.

ટેગ્સ:#Chansma

સંબંધિત સમાચાર