રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ5 ઑગસ્ટ, 2026| Super Admin

પાટણના ખાલકપુરામાં અનાથ બાળકોની વહારે આવ્યા સિટી 'એ' ડિવિઝન PI અને તેમની ટીમ, માનવતા મહેકી

પાટણના ખાલકપુરામાં અનાથ બાળકોની વહારે આવ્યા સિટી 'એ' ડિવિઝન PI અને તેમની ટીમ, માનવતા મહેકી

પાટણ સિટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારના ખાલકપુરા ખાતે રહેતા પિન્કીબહેન ભરતભાઈ પટણી નું તાજેતરમાં અવસાન થતાં તેમના બે નાના બાળકો નિરાધાર બન્યા હતા.બાળકોના પિતાનું પણ અગાઉ અવસાન થઈ ચૂક્યું છે.

ત્યારે આ દુઃખદ પરિસ્થિતિને ધ્યાને રાખી,બંન્ને અનાથ બાળકોનું ગુજરાન ચાલે અને તેમનો અભ્યાસ અટકે નહીં તે હેતુથી પાટણ સિટી એ ડિવીઝન પીઆઈ સહિત પોલીસ ટીમે માનવતાના ધોરણે બુધવારે બંન્ને અનાથ બાળકોના ઘરે જઈ રૂબરૂ મુલાકાત લઈ બંન્ને બાળકો ને સાંત્વના પાઠવી પોલીસ ટીમ દ્વારા રાશન કીટ સાથે બન્ને બાળકોના અભ્યાસ માટે નોટબુક્સો અપૅણ કરી ભવિષ્યમાં પણ બંને બાળકોના શિક્ષણ અને જીવન નિર્વાહ માટે શક્ય તમામ મદદ પૂરી પાડવાની ખાતરી આપવામાં આવી હતી. પાટણ એ ડિવીઝન પીઆઈ સહિત સમગ્ર પોલીસ ટીમની અનાથ બનેલ આ બંન્ને બાળકો પ્રત્યેની કરૂણાને સૌએ સરાહનીય લેખાવી હતી.

સંબંધિત સમાચાર