રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ29 જાન્યુઆરી, 2026| Super Admin

ચાણસ્મા પોલીસે 1356 ઈંગ્લીશ દારૂની બોટલો સાથે કિયા ગાડી ઝડપી

ચાણસ્મા પોલીસે 1356 ઈંગ્લીશ દારૂની બોટલો સાથે કિયા ગાડી ઝડપી
ઇંગ્લીશ દારૂનો વેપલો કરતો સુણસરનો બુટલેગર ફરાર ચાણસ્મા પોલીસે 1356 ઈંગ્લીશ દારૂ ની બોટલો સાથે કિયા ગાડી ઝડપી ઇંગ્લીશ દારૂનો વેપલો કરતા સુણસર ના ફરાર બુટલેગર સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કયૉ હોવાનું જાણવા મળ્યું છે. બનાવની મળતી માહિતી મુજબ ચાણસ્મા પોલીસે જિલ્લા પોલીસ અધિક્ષક ની પાટણ જીલ્લામાં પ્રોહી.જુગારની ગે.કા.પ્રવૃતી નેસ્ત નાબુદ કરવા કરેલ સુચના આધારે નાયબ પોલીસ અધિક્ષક પરેશ રેણુકા રાધનપુરનાઓના સીધા માર્ગદર્શન હેઠળ પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન બાતમી હકીકત મળેલ કે ચેલસંગ ભવાનસંગ ઝાલા રહે, સુણસર તા.ચાણસ્માવાળો એક સફેદ કલરની કીયા સેલ્ટોસ ગાડીમાં ઇંગ્લીશ દારૂ ભરી ધીણોજથી મહેસાણા જવાના રોડથી નોગોહનગરની બાજુમાં આવેલ રેલ્વે નાળાની નીચે થઈ સીમમાં જતા કાચા રસ્તામાં રેલ્વે પુલ નજીક ઉભેલ છે.જે હકીકત આધારે બાતમી વાળી જગ્યાએ ટીમે જતાં ઇંગ્લીશ દારૂ ભરેલ કીયા સેલ્ટોસ ગાડી મળી આવેલ.જેમાં ઇંગ્લીશ દારૂ બોટલ-ટીન નંગ 1356 કિ.રૂ. 5,01,624 તથા કિયા સેલ્ટોસ ગાડીની કિં.રૂ.6 લાખ મળી કુલ મુદ્દામાલ રૂ.1101624 નો મળી આવ્યો હતો જોકે ગુનામાં સંડોવાયેલા આરોપી ચેલસંગ ભવાનસંગ ઝાલા રહે, સુણસરવાળો ફરાર થઈ જતાં પોલીસે તેની વિરૂદ્ધ પ્રોહી.એક્ટ મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.    

સંબંધિત સમાચાર