રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ8 જાન્યુઆરી, 2026| Super Admin

હારીજ - સમી હાઈવે ઉપર કાર શોર્ટ સર્કિટના કારણે આગમાં લપેટાઈ

હારીજ - સમી હાઈવે ઉપર કાર શોર્ટ સર્કિટના કારણે આગમાં લપેટાઈ
ગાડી ચાલક સહિત મુસાફરો સુરક્ષિત રીતે બહાર નીકળી જતાં આબાદ બચાવ પાટણ જિલ્લાના હારીજ-સમી હાઈવે માર્ગ પરથી ગત મોડી સાંજે પસાર થઈ રહેલી કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા અફડા તફડી નો માહોલ સર્જાયો હતો.જો કે કાર ચાલક સહિતના મુસાફરો સુરક્ષિત રીતે કારની બહાર નીકળી જતા મોટી જાનહાની ટળી હતી. શોર્ટ સર્કિટના કારણે લાગેલી આ આગમાં ગણતરીની મિનિટોમાં જ કાર બળીને ખાખ થઈ ગઈ હતી. આ ઘટનાની મળતી માહિતી મુજબ, સમી ગામના કેટલાક મિત્રો મહેસાણા થી પોતાની કારમાં પરત ઘરે આવી રહ્યા હતા. ત્યારે હારીજથી આશરે 5 કિલોમીટર દૂર પહોંચતા જ ચાલતી કારના વાયરિંગમાં શોર્ટ સર્કિટ થતાં આગ ભભૂકી ઉઠી હતી અને જોત જોતા માંજ આગે વરવું સ્વરૂપ ધારણ કરતાં કારના ચાલક સહિત અન્ય મુસાફરોએ સમયસૂચકતા દાખવી તુરંત કાર ઉભી રાખી દીધી હતી.અને તેઓ સુરક્ષિત રીતે કાર માંથી બહાર નીકળી ગયા હતા. મુસાફરોની આ સતર્કતાને કારણે આ ગંભીર ઘટનામાં કોઈને ઈજા થઈ ન હતી. આગ લાગ્યા બાદ તુરંત સ્થાનિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જોકે, ફાયર વિભાગ પહોંચે તે પહેલાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને સમગ્ર કાર બળીને રાખ થઈ ગઈ હતી.હાઈવે પર બનેલી આ ઘટનાને પગલે થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા    

સંબંધિત સમાચાર