રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા3 સપ્ટેમ્બર, 2025| Super Admin

અંબાજીમાં આખલાનો આતંક એક મહિલાને અડફેટે લીધી હોસ્પિટલમાં દાખલ

અંબાજીમાં આખલાનો આતંક એક મહિલાને અડફેટે લીધી હોસ્પિટલમાં દાખલ

અંબાજી શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મોટો મેળો યોજાઈ રહ્યો છે. આજે આ આનંદના રંગમાં ભંગ પડયો. આજે અંબાજી ખાતે આખલાનો આંતક જોવા મળ્યો. સાત નંબર ગેટ પાસે આખલાએ મહિલાને અડફેટે લેતા સ્થાનિકોમાં ભય જોવા મળ્યો. અંબાજી જતા માર્ગમાં અત્યારે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી છે. શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમના દર્શનનું મહત્વ છે. શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મોટો મેળો યોજાઈ રહ્યો છે. આજે અંબાજી ખાતે આખલાનો આંતક જોવા મળ્યો. અંબાજી ખાતે આખલાએ મહિલા દર્શનાર્થી પર હુમલો કર્યો. ગંભીર ઇજા થતા મહિલાને ત્યાં સ્થાનિક હોસ્પિટલમાં ખસેડાવામાં આવી. મહિલા દર્શનાર્થીને ગંભીર હાલતમાં 108 વડે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે અંબાજીમાં 7 દિવસીય ભાદરવી મહા કુંભ યોજાઇ રહ્યો છે. આ મહા કુંભ દરમિયાન માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશના અલગ અલગ વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓ પગપાળામાં અંબાજી ખાતે માતાના દર્શન કરવા પહોંચતા હોય છે. ફક્ત ગુજરાત જ નહી દેશ-વિદેશથી ભક્તો ભાદરવી પૂનમના મેળામાં આવતા હોય છે. આ મેળામાં ભાગ લેવા મંડળો અને સંઘો ધજા લઈને પગપાળા ચાલી અંબાજી ખાતે માતાના દર્શનનો લાભ લે છે.

સંબંધિત સમાચાર