રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
વાવ-થરાદ9 જૂન, 2026| Super Admin

વાવ શહેરમાં ભાજપ કાર્યકરો દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

વાવ શહેરમાં ભાજપ કાર્યકરો દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સરકારના અવિરત ૧૨ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થવાના શુભ અવસરે ગતરોજ વાવ શહેર ખાતેના વિવિધ વિસ્તારોમાં તેમજ સરકારી કચેરીઓમાં ભાજપના કાર્યકર મિત્રો તેમજ પદાધિકારીઓએ જાતે ઝાડુ મારી કચરો એકઠો કરી સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બની સૌ સાથે મળીને સફાઈ કામગીરી કરી હતી.

આ ઝુંબેશમાં વાવ-થરાદ જીલ્લા ભાજપ મહામંત્રી કમલેશભાઈ આચાર્ય, વાવ તાલુકા પંચાયતના પ્રમુખ રામસેંગભાઈ રાજપૂત, વાવ તાલુકા ભાજપના પ્રમુખ ભરતસિંહ સોઢા વાવ તાલુકા ભાજપ મહામંત્રી ધનજી રબારી સહિત સૌ હોદ્દેદારો અને કાર્યકર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

ટેગ્સ:#Vav City

સંબંધિત સમાચાર