વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની માતા અંગે વિપક્ષો દ્વારા બિહાર માં થયેલી અભદ્ર ટિપ્પણી સામે દેશભરના ભાજપી કાર્યકરો માં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ભીખીબેન વોરા એ જણાવ્યું હતું કે, આજે પ્રદેશ ભાજપના આદેશ મુજબ બનાસકાંઠા જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા ધરણાં યોજી વિરોધ પ્રદર્શન કરાયું હતું. જેમાં માતૃ શક્તિ વિશે થયેલા બેફામ ઉચ્ચારણોને વખોડી કાઢતા ઉગ્ર વિરોધ જતાવ્યો હતો.બિહારમાં ચૂંટણી જીતવા કોંગ્રેસ સહિતના વિપક્ષો સસ્તી પ્રસિદ્ધિ માટે બેફામ નિવેદનો આપી રહ્યા છે. જેને જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ વખોડી કાઢતા વડાપ્રધાનની માતાના અપમાનને સમગ્ર માતૃશક્તિનું અપમાન ગણાવ્યું હતું.
એકબાજુ બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદ-સુઇગામ પંથકમાં વરસાદે તારાજી સર્જી છે. ત્યારે ભાજપના નેતાઓએ પૂરગ્રસ્ત વિસ્તારમાં જવાને બદલે ધરણાં યોજતા પ્રજાજનોમાં ચર્ચાનો વિષય બન્યા હતા. આ ધરણાં પ્રદર્શનમાં જિલ્લા ભાજપ- મહિલા મોરચા તાલુકા એકમના હોદ્દેદારોએ ઉપસ્થિત રહી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.જિલ્લામાં તારાજી વચ્ચે ભાજપે યોજ્યા ધરણાં વડાપ્રધાનની માતા અંગે અભદ્ર ટિપ્પણી સામે વિરોધ

પાલનપુર ખાતે ભાજપ મહિલા મોરચાએ યોજ્યા ધરણાં પ્રદર્શન; બિહારમાં કોંગ્રેસના મંચ પરથી વડાપ્રધાનની સ્વર્ગસ્થ માતા વિશે થયેલી અભદ્ર ટિપ્પણી સામે દેશભરમાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ત્યારે આજે પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા પણ ધરણાં યોજી વિરોધ પ્રદર્શિત કરાયો હતો. જોકે, જિલ્લામાં વરસાદે વેરેલા વિનાશ વચ્ચે ભાજપના ધરણાં ચર્ચાની એરણે ચડ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની માતા અંગે વિપક્ષો દ્વારા બિહાર માં થયેલી અભદ્ર ટિપ્પણી સામે દેશભરના ભાજપી કાર્યકરો માં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ભીખીબેન વોરા એ જણાવ્યું હતું કે, આજે પ્રદેશ ભાજપના આદેશ મુજબ બનાસકાંઠા જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા ધરણાં યોજી વિરોધ પ્રદર્શન કરાયું હતું. જેમાં માતૃ શક્તિ વિશે થયેલા બેફામ ઉચ્ચારણોને વખોડી કાઢતા ઉગ્ર વિરોધ જતાવ્યો હતો.બિહારમાં ચૂંટણી જીતવા કોંગ્રેસ સહિતના વિપક્ષો સસ્તી પ્રસિદ્ધિ માટે બેફામ નિવેદનો આપી રહ્યા છે. જેને જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ વખોડી કાઢતા વડાપ્રધાનની માતાના અપમાનને સમગ્ર માતૃશક્તિનું અપમાન ગણાવ્યું હતું.
એકબાજુ બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદ-સુઇગામ પંથકમાં વરસાદે તારાજી સર્જી છે. ત્યારે ભાજપના નેતાઓએ પૂરગ્રસ્ત વિસ્તારમાં જવાને બદલે ધરણાં યોજતા પ્રજાજનોમાં ચર્ચાનો વિષય બન્યા હતા. આ ધરણાં પ્રદર્શનમાં જિલ્લા ભાજપ- મહિલા મોરચા તાલુકા એકમના હોદ્દેદારોએ ઉપસ્થિત રહી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની માતા અંગે વિપક્ષો દ્વારા બિહાર માં થયેલી અભદ્ર ટિપ્પણી સામે દેશભરના ભાજપી કાર્યકરો માં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ભીખીબેન વોરા એ જણાવ્યું હતું કે, આજે પ્રદેશ ભાજપના આદેશ મુજબ બનાસકાંઠા જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા ધરણાં યોજી વિરોધ પ્રદર્શન કરાયું હતું. જેમાં માતૃ શક્તિ વિશે થયેલા બેફામ ઉચ્ચારણોને વખોડી કાઢતા ઉગ્ર વિરોધ જતાવ્યો હતો.બિહારમાં ચૂંટણી જીતવા કોંગ્રેસ સહિતના વિપક્ષો સસ્તી પ્રસિદ્ધિ માટે બેફામ નિવેદનો આપી રહ્યા છે. જેને જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ વખોડી કાઢતા વડાપ્રધાનની માતાના અપમાનને સમગ્ર માતૃશક્તિનું અપમાન ગણાવ્યું હતું.
એકબાજુ બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદ-સુઇગામ પંથકમાં વરસાદે તારાજી સર્જી છે. ત્યારે ભાજપના નેતાઓએ પૂરગ્રસ્ત વિસ્તારમાં જવાને બદલે ધરણાં યોજતા પ્રજાજનોમાં ચર્ચાનો વિષય બન્યા હતા. આ ધરણાં પ્રદર્શનમાં જિલ્લા ભાજપ- મહિલા મોરચા તાલુકા એકમના હોદ્દેદારોએ ઉપસ્થિત રહી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.ટેગ્સ:#Public Sentiment#Banaskantha BJP Protest#Mahila Morcha Dharna#Indecent Remarks Controversy#Prime Minister’s Mother#Congress Platform Criticism#Bihar Political Tensions#Rain-Hit Banaskantha District#Vav Tharad Suigam Flooding#Political Priorities Debate#District-Level Demonstration#Mother Power Condemnation
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસા શાક માર્કેટમાં વિવાદનો વંટોળ: તંત્રના નિર્ણય સામે વેપારીઓએ બાયો ચઢાવી
10 કલાક પહેલા
બનાસકાંઠાડીસાના પંથકમાં વિકાસની નવી રફ્તાર : બનાસ નદી પર સબમર્સીબલ બ્રિજનું વિધિવત પૂજન કરાયું
12 કલાક પહેલા
બનાસકાંઠાથરાદમાં SOGનો સપાટો : ગાડીના ચોરખાનામાંથી ૨૨૪૯ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, ત્રણ સામે ગુનો દાખલ
2 દિવસ પહેલા
બનાસકાંઠાસનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
3 દિવસ પહેલા