રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા9 ઑગસ્ટ, 2025| Super Admin

છાપી; હેલ્મેટ વગર બાઇક હંકારતા ચાલકો ને રાખડી બાંધી મોં મીઠું કરાવી હેલ્મેટ પહેરવા જણાવ્યું

છાપી; હેલ્મેટ વગર બાઇક હંકારતા ચાલકો ને રાખડી બાંધી મોં મીઠું કરાવી હેલ્મેટ પહેરવા જણાવ્યું
પોલીસે પરિવાર માટે જીવન નું મૂલ્ય નું મહત્વ સમજાવી નિયમો નું પાલન કરવા સૂચના આપી; વડગામ તાલુકા ના છાપી પોલીસ દ્રારા રક્ષાબંધન ના પવિત્ર પર્વ નિમિત્તે વાહન ચાલકો ને સુંદર સંદેશ આપી હેલ્મેટ તેમજ સીટ બેલ્ટ વગર વાહન હંકારતા ચાલકો ને રાખડી બાંધી ગુલાબ નું ફૂલ આપી મો મીઠું કરાવી નિયમો નું પાલન કરવા અનેરો સંદેશો આપ્યો હતો. છાપી પોલીસ મથક ના મહિલા પીઆઇ હીનાબેન વાઘેલા ના માર્ગદર્શન હેઠળ પવિત્ર રક્ષાબંધન ના પર્વની અનોખી ઉજવણી કરી જીવન નું મૂલ્ય પરિવાર માટે કેટલું મહત્વનું છે તેનો અનોખી રીતે સંદેશો પાઠવી છાપી હાઇવે ઉપર હેલ્મેટ તેમજ સીટ બેલ્ટ વગર વાહન હંકારતા ચાલકો ને રાખડી બાંધી ગુલાબ અર્પણ કરી મોં મીઠું કરાવી હેલ્મેટ પહેરવા તેમજ સીટ બેલ્ટ ફરજીયાત બાંધવા જણાવી નિયમોનું પાલન કરવા જણાવી પરિવાર માટે આપનું જીવન કેટલું મહત્વનું છે તેવું જણાવી ફરજ સાથે રક્ષાબંધન ની ઉજવણી કરી હતી આ કાર્યક્રમ માં એએસઆઈ જાગૃતિબેન, કિનજલબેન ટ્રાંફિક જમાદાર ગોવિંદભાઇ, મનજીભાઈ સહિત નો સ્ટાફ ઉપસ્થિત રહી પ્રેણાત્મક કાર્ય કર્યું હતું.  

સંબંધિત સમાચાર