ભીલડી પોલિસ સ્ટેશનના પોલીસ ઇસ્પેકેટર પી.આર મારુંના માર્ગદશૅન હેઠળ ભીલડી પોલીસ સ્ટાફ દ્વારા "ફીટ ઈન્ડિયા મુમેન્ટ" અંતર્ગત રવિવારના પોલીસ સ્ટાફ દ્વારા એક સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પોલીસ સ્ટેશનથી નીકળી ભીલડીના રાજમાર્ગો પર ફરીને પોલીસ સ્ટેશન પરત ફરી હતી. જેમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ બહેનો પણ સાયકલ રેલીમાં જોડાઈ હતી. તે આકર્ષણનું કેન્દ્ર બની ગયું હતું.
ભીલડી પોલીસ સ્ટેશન દ્વારા ફિટ ઇન્ડિયા મુમેન્ટ અંતર્ગત સાયકલ રેલીનું આયોજન

ટેગ્સ:#Bhildi Police Station
સંબંધિત સમાચાર
બનાસકાંઠાશ્રી સર્વોદય લૉ કોલેજ, કાંટ (ડીસા) ખાતે BNSS વિષય ઉપર ગેસ્ટ લેક્ચરનું આયોજન
23 કલાક પહેલા
બનાસકાંઠાડીસા ખાતે સિંચાઈ વિભાગના મદદનીશ અધિક્ષક લાંચ લેતા ઝડપાયા
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા કોલેજ સંકુલમાં થેલેસેમિયા સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન
1 દિવસ પહેલા
બનાસકાંઠાચેક બાઉન્સમાં કોર્ટનો કડક ચુકાદો: મૂળ રકમ આપ્યા પછી પણ લટકતી રહેશે વળતરની તલવાર !
1 દિવસ પહેલા
