રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા29 મે, 2025| Super Admin

ભાભરનો યુવક 9.56 ગ્રામ ડ્રગ્સ સાથે રાજકોટ પોલીસના હાથે ઝડપાયો

ભાભરનો યુવક 9.56 ગ્રામ ડ્રગ્સ સાથે રાજકોટ પોલીસના હાથે ઝડપાયો
આરોપીની કમિશન માટે ખેપ કરતો હોવાની કબૂલાત; કાઠીયાવાડની રાજકોટ પોલીસને શહેરના બસ સ્ટેન્ડ પાછળ આવેલ જય અંબે ટી સ્ટોલ નામની દુકાન સામે જાહેર રોડ ઉપર એક શખ્સ માદક પદાર્થ મેફેડ્રોનના જથ્થા સાથે ઉભો હોવાની ચોક્કસ બાતમી મળી હતી.જેથી પોલીસની ટીમે આકસ્મિક દરોડો પાડી આ શખસને અટકમાં લઈ નામ ઠામ પૂછતાં તેણે ધર્મેન્દ્ર ઉર્ફે નરેન્દ્ર ઉર્ફે લાલો બાબુ ભાટી (ઉ.વ.24, રહે-સણવા ગામ, તા.ભાભર,જી.બનાસકાંઠા) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની અંગજડતી લેતા તેની પાસેથી 9.56 ગ્રામ મેફેડ્રોન (કિંમત રૂ.95600) ડ્રગ્સ સહિત રૂ.1 લાખનો મુદામાલ કબ્જે કરી તેની ધરપકડ કરી હતી. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, પકડાયેલ શખસને ભાભરના ઇમરાન ઘાંચી નામના શખ્સે એમડી ડ્રગ્સ આપી રાજકોટ સપ્લાય કરવા માટે મોકલ્યો હતો. આરોપીને એક ખેપના 2000 રૂપીયા કમીશન મળતું હતું. પોલીસે રાજકોટના ક્યાં પેડલરને ડ્રગ્સ સપ્લાય કરવાનો હતો અને તેને શોધી કાઢવા તથા ઇમરાનને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર