રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા23 જૂન, 2025| Super Admin

બનાસકાંઠા પેન્શનર્સએ જતાવ્યો વિરોધ; પડતર માંગણીઓને લઈને આવેદનપત્ર આપ્યું

બનાસકાંઠા પેન્શનર્સએ જતાવ્યો વિરોધ; પડતર માંગણીઓને લઈને આવેદનપત્ર આપ્યું

બનાસકાંઠા જિલ્લાના પેન્શનરોએ આજે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે વિરોધ જતાવ્યો હતો. બનાસકાંઠા જિલ્લા પેન્શનર્સ  મંડળના નેતૃત્વમાં મોટી સંખ્યામાં પેન્શનરો એકત્રિત થઇ પડતર માંગણીઓને લઈને જિલ્લા કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરી ન્યાયની ગુહાર લગાવી હતી.પેન્શનરોની મુખ્ય માંગણીઓમાં સાતમા પગાર પંચ મુજબ મળતા લાભો ચાલુ રાખવા અને આઠમા પગાર પંચના લાભો તમામ પેન્શનરોને આપવાનો સમાવેશ થાય છે. સરકાર દ્વારા દર વર્ષે આપવામાં આવતું મોંઘવારી ભથ્થું બંધ કરવાની વિરુદ્ધ પણ તેમણે વિરોધ નોંધાવ્યો છે. પેન્શનરોએ જણાવ્યું હતું કે, કોરોના કાળ દરમિયાનનું મોંઘવારી ભથ્થું હજુ સુધી ચૂકવવામાં આવ્યું નથી. તેમણે માંગ કરી છે કે તમામ પ્રકારના DA અને પેન્શન સુધારામાં મળતા લાભો અગાઉની જેમ જ ચાલુ રાખવામાં આવે. જિલ્લા પેન્શનર્સ મંડળે કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. જેમાં તેઓએ પેન્શનરોએ તેમની માંગણીઓ પર યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

સંબંધિત સમાચાર