વરસાદને પગલે નુકસાન થવાની ભીતિ; હાલમાં બાજરીનો પાક લેવાયેલો હોવાથી તેને કમોસમી વરસાદને પગલે નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે. જોકે અંગ દઝાડતી ગરમીના માહોલ વચ્ચે આ કમોસમી વરસાદથી વાતાવરણમાં અચાનક ઠંડક પ્રસરી ગઇ છે. હવામાન વિભાગે આગાહી કરી હતી કે ગુજરાતમાં 8 મે સુધી કમોસમી વરસાદ વરસી શકે છે ત્યારે આજે વહેલી સવારથી મેઘરાજા મહેરબાન થયા છે, ઉત્તર ગુજરાતમાં વરસાદે ધડબડાટી બોલાવી છે, સાબરકાંઠા, મહેસાણા ,અરવલ્લી, અંબાજી પંથકમાં મોડી રાતથી વરસાદ વરસતા ખેડૂત ચિંતામાં મૂકાયો છે, તો બીજી તરફ ગામની શેરીઓમાંથી વરસાદી પાણી વહી રહ્યાં છે.
અંબાજીમાં ભારે પવન અને કડાકા સાથે વરસાદ; અંબાજીમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતા ઠંડક પ્રસરી છે, ભર ઉનાળે ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે, અંબાજીના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ બન્યો છે, દિવસના ભારે ઉકળાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, અંબાજી પંથકમાં પાણી વગર પાક સુકાતાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.
પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે વરસાદ; ધાનેરાના બોડર વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબકયો છે, બાપલા, વાછોલ,કુંડી સહિતના ગ્રામ્યમાં વરસાદ ખાબકયો છે, તો બીજી તરફ ડીસા, દિયાદર સહિતના પંથકમાં વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.બનાસકાંઠા; ભર ઉનાળામાં પવન સાથે કરા પડ્યાં વરસાદને પગલે નુકસાન થવાની ભીતિ

ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. હવામાન વિભાગે આઠમી મે, 2025 સુધી કચ્છ-સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લાઓમાં રવિવારે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો.
બનાસકાંઠામાં ભારે પવન સાથે કરા પડ્યાં; ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. જ્યારે ડીસા, લાખાણી અને દાંતીવાડા વિસ્તારમાં ભારે પવન ફૂંકાતા વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. મહેસાણા જિલ્લામાં મોડી રાત્રે 2 વાગ્યા બાદ એકાએક ભારે ભારે પવન ફૂંકાવા લાગ્યો હતો. ત્યારબાદ ગાજ વીજ સાથે મહેસાણા, બેચરાજી, વડનગર સહિતના પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા હતા.
વરસાદને પગલે નુકસાન થવાની ભીતિ; હાલમાં બાજરીનો પાક લેવાયેલો હોવાથી તેને કમોસમી વરસાદને પગલે નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે. જોકે અંગ દઝાડતી ગરમીના માહોલ વચ્ચે આ કમોસમી વરસાદથી વાતાવરણમાં અચાનક ઠંડક પ્રસરી ગઇ છે. હવામાન વિભાગે આગાહી કરી હતી કે ગુજરાતમાં 8 મે સુધી કમોસમી વરસાદ વરસી શકે છે ત્યારે આજે વહેલી સવારથી મેઘરાજા મહેરબાન થયા છે, ઉત્તર ગુજરાતમાં વરસાદે ધડબડાટી બોલાવી છે, સાબરકાંઠા, મહેસાણા ,અરવલ્લી, અંબાજી પંથકમાં મોડી રાતથી વરસાદ વરસતા ખેડૂત ચિંતામાં મૂકાયો છે, તો બીજી તરફ ગામની શેરીઓમાંથી વરસાદી પાણી વહી રહ્યાં છે.
અંબાજીમાં ભારે પવન અને કડાકા સાથે વરસાદ; અંબાજીમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતા ઠંડક પ્રસરી છે, ભર ઉનાળે ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે, અંબાજીના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ બન્યો છે, દિવસના ભારે ઉકળાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, અંબાજી પંથકમાં પાણી વગર પાક સુકાતાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.
પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે વરસાદ; ધાનેરાના બોડર વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબકયો છે, બાપલા, વાછોલ,કુંડી સહિતના ગ્રામ્યમાં વરસાદ ખાબકયો છે, તો બીજી તરફ ડીસા, દિયાદર સહિતના પંથકમાં વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
વરસાદને પગલે નુકસાન થવાની ભીતિ; હાલમાં બાજરીનો પાક લેવાયેલો હોવાથી તેને કમોસમી વરસાદને પગલે નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે. જોકે અંગ દઝાડતી ગરમીના માહોલ વચ્ચે આ કમોસમી વરસાદથી વાતાવરણમાં અચાનક ઠંડક પ્રસરી ગઇ છે. હવામાન વિભાગે આગાહી કરી હતી કે ગુજરાતમાં 8 મે સુધી કમોસમી વરસાદ વરસી શકે છે ત્યારે આજે વહેલી સવારથી મેઘરાજા મહેરબાન થયા છે, ઉત્તર ગુજરાતમાં વરસાદે ધડબડાટી બોલાવી છે, સાબરકાંઠા, મહેસાણા ,અરવલ્લી, અંબાજી પંથકમાં મોડી રાતથી વરસાદ વરસતા ખેડૂત ચિંતામાં મૂકાયો છે, તો બીજી તરફ ગામની શેરીઓમાંથી વરસાદી પાણી વહી રહ્યાં છે.
અંબાજીમાં ભારે પવન અને કડાકા સાથે વરસાદ; અંબાજીમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતા ઠંડક પ્રસરી છે, ભર ઉનાળે ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે, અંબાજીના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ બન્યો છે, દિવસના ભારે ઉકળાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, અંબાજી પંથકમાં પાણી વગર પાક સુકાતાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.
પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે વરસાદ; ધાનેરાના બોડર વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબકયો છે, બાપલા, વાછોલ,કુંડી સહિતના ગ્રામ્યમાં વરસાદ ખાબકયો છે, તો બીજી તરફ ડીસા, દિયાદર સહિતના પંથકમાં વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.ટેગ્સ:#Gujarat Climate#Meteorological Predictions#Farmers' Concerns#Unseasonal Rain#Impact on Agriculture#Banaskantha Weather#Hailstorms#Thunder and Lightning#Summer Weather Changes#Cool Weather Relief
સંબંધિત સમાચાર
બનાસકાંઠાથરાદમાં SOGનો સપાટો : ગાડીના ચોરખાનામાંથી ૨૨૪૯ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, ત્રણ સામે ગુનો દાખલ
2 દિવસ પહેલા
બનાસકાંઠાસનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
3 દિવસ પહેલા
બનાસકાંઠાબાલારામ બ્રીજ રક્તરંજિત : એસ.ટી.બસ અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર, એકનું ઘટનાસ્થળે જ મોત
3 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા મિહીર માર્કેટિંગમાં SOGના દરોડા : રૂ. 72 હજારનું શંકાસ્પદ ઘી અને કાર સહિત 5.72 લાખનો મુદ્દામાલ જપ્ત
3 દિવસ પહેલા