રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા11 જૂન, 2025| Super Admin

બનાસકાંઠા જિલ્લા ભાજપ દ્વારા સંકલ્પથી સિદ્ધિના 11 વર્ષની ઉજવણી

બનાસકાંઠા જિલ્લા ભાજપ દ્વારા સંકલ્પથી સિદ્ધિના 11 વર્ષની ઉજવણી
કેન્દ્રમાં મોદી શાસનને 11 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા ભાજપ દ્વારા સંકલ્પથી સિદ્ધિ સુધીના મોદી સરકારના 11 વર્ષની ઉજવણી કરાઈ હતી.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સરકારના સુશાસનને 11 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે ભાજપ દ્વારા દેશભરમાં તેની ઉજવણી થઈ રહી છે. દરમિયાન, બનાસકાંઠા જિલ્લા ભાજપ દ્વારા આજે સંકલ્પથી સિદ્ધિ સુધીના મોદી સરકારના 11 વર્ષની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપુતે મોદી સરકારની વિવિધ સિદ્ધિઓને વર્ણવી હતી.આ પ્રસંગે મોદી સરકાર ના 11 વર્ષના સુશાસનની સિદ્ધિ ઓને વર્ણવતા ચિત્ર પ્રદર્શનને ખુલ્લું મુકાયું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે, ધારાસભ્યો સહિત ભાજપના હોદ્દેદારો અને પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર