રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા30 જૂન, 2025| Super Admin

ભીલડી થી મોટાકાપરા ને જોડતો ડામર રસ્તો ઠેર-ઠેર તૂટી જતા વાહન ચાલકો પરેસાન

ભીલડી થી મોટાકાપરા ને જોડતો ડામર રસ્તો ઠેર-ઠેર તૂટી જતા વાહન ચાલકો પરેસાન
ડામર રોડ પર ઠેર-ઠેર વરસાદી પાણીનો ભરાવો અને રસ્તા પર ગાંડા બાળવો પણ નમી ગયા ભીલડી હાઇવે થી થરાદ હાઈવે ને જોડતો શોર્ટ રસ્તો અનેક વાહન ચાલકો માટે ઉપયોગી ડીસા તાલુકાના ભીલડી શહેર થી મોટાકાપરા ગામ ને જોડતો પાકો રસ્તો આવેલો છે એટલે કે ભીલડી હાઇવે થી થરાદ હાઇવે ને જોડતો આ રસ્તો હોવાના કારણે વાહન ચાલકો માટે ખૂબ ઉપયોગી છે આ રોડ પર અનેક ગામો પણ આવેલા છે. પરંતુ ડામર રસ્તો ખૂબ જ ખખડધજ બની ગયો છે અને ખાડા ખડીયા પડી જતા વરસાદી પાણી નો ભરાવો થઈ રહ્યો છે. ઉપરાંત ગાંડા બાળવો પણ રસ્તા પર પથરાયા છે. જેથી અકસ્માત નો ભય જોવાઇ રહ્યો છે. ભીલડી થી સોયલા અને બલોધર ગામ સુધી રસ્તો થોડાક અંશે સારો છે. પરંતુ બલોધર થી તાલેગઢ અને મોટા કાપરા ના હાઇવે સુધી રસ્તાની હાલત ખુબ જ ખરાબ છે જેના કારણે અકસ્માત નો પણ ભય સતાવી રહ્યો છે.વળી રસ્તા પર બાવળો આવી ગયા છે તેનું પણ કટીંગ થતુ નથી આ રસ્તા પર સતત રેતી ભરી ને ડમ્પરો દોડતા રહે છે. જેના રસ્તા પર મસમોટા ખાડાઓ પડી રસ્તો તુટી જવા પામ્યો છે જેમાં વરસાદનું પાણી ભરાતાં નાના વાહન ચાલકો ને ભારે પરેશાની ભોગવવી પડી રહી છે. સત્વરે રસ્તા નુ સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

સંબંધિત સમાચાર