રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્ન
બનાસકાંઠા21 ડિસેમ્બર, 2024| Super Admin

તસ્કરો ને મોકળું મેદાન : થરાદના ચુડમેરમાં ચોરીના બનાવો બનતા પોલીસ દોડતી થઈ

તસ્કરો ને મોકળું મેદાન : થરાદના ચુડમેરમાં ચોરીના બનાવો બનતા પોલીસ દોડતી થઈ

થરાદ વિસ્તારમાં જાણે તસ્કરો ને મોકળું મેદાન મળી ગયું હોય તેમ ચોરીના બનાવો બનતાં હોય છે ત્યારે થરાદ વિસ્તારના ઢીમા રોડ પર ખેડૂતના રહેણાંક મકાનમાં ચોરી થઇ હતી જેમાં ઘરમાં રાખેલ પેટી તસ્કરો ઉઠાવી ગયા હતા અને રોડની બાજુમાં રાખી ચોરી કરી ફરાર થઈ ગયા હતા. થરાદ પોલીસ ને જાણ કરતાં પીઆઇ સહિત પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. અને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. બનાસકાંઠા જિલ્લાના સરહદી થરાદ તાલુકાના ઢીમા રોડ પર રહેતા ચુડમેર ગામના શીવાભાઈ વરણના ખેતરમાં રાત્રીના સમયે કોઈ અજાણ્યા ચોર શખ્સો ઘરમાં રહેલ પેટી (ટંક) લઇ ને ફરાર થઈ ગયા હતા. જેમાં રહેલ સોના ચાંદીના દાગીના સહિત અઢાર હજાર રૂપિયા રોકડા સહિત લઇ ફરાર થઈ ગયા. જેને પગલે થરાદ પોલીસ ને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથધરી હતી.

સંબંધિત સમાચાર