રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ19 માર્ચ, 2026| Super Admin

પાટણના આરોગ્ય ક્ષેત્રે નવું સોપાન : ધારપુર હોસ્પિટલમાં આગામી સમયમાં આધુનિક ક્રિટિકલ કેર સેન્ટર કાર્યરત થશે

પાટણના આરોગ્ય ક્ષેત્રે નવું સોપાન : ધારપુર હોસ્પિટલમાં આગામી સમયમાં આધુનિક ક્રિટિકલ કેર સેન્ટર કાર્યરત થશે

ધારપુર મેડિકલ કોલેજ ખાતે 16 કરોડના ખર્ચે નવનિર્મિત 4 માળનું ક્રિટિકલ કેર સેન્ટરનું બિલ્ડીંગ બનીને તૈયાર થઈ જવા પામ્યું છે.મશીનરી સેટ અપ માટે કચેરીમાં વિભાગ દ્વારા દરખાસ્ત કરી હોઇ આગામી 3 મહિનામાં સેન્ટર કાર્યરત થશે.સેન્ટરમાં અત્યાધુનિક મેડિકલ સાધનોના ઇન્સ્ટોલેશન બાદ અહીં ICU થી લઈ ડાયાલિસિસ સુધીની તમામ સુવિધાઓ એક જ છત નીચે ઉપલબ્ધ બનશે.પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે ગંભીર દર્દીઓની સારવાર માટે તૈયાર કરાયેલ આધુનિક બિલ્ડીંગનું સિવિલ કામ પૂર્ણ થઈ ગયું છે. હવે માત્ર તબીબી મશીનરી અને ઇન્સ્ટ્રુમેન્ટ્સ ફિટ કરવાની પ્રક્રિયા બાકી છે. આ પ્રોજેક્ટ સાકાર થવાથી પાટણ-સિદ્ધપુર હાઈવે પર થતા અકસ્માતના દર્દીઓને તાત્કાલિક ધોરણે"ગોલ્ડન અવર માં જ શ્રેષ્ઠ સારવાર મળી શકશે,આ સેન્ટરમાં 24 કલાક નિષ્ણાત તબીબો અને તાલીમબદ્ધ નર્સિંગ સ્ટાફ તૈનાત રહેશે, જે જટિલ પરિસ્થિતિમાં દર્દીના અંગોને થતું કાયમી નુકસાન અટકાવવા સતત મોનિટરિંગ કરશે.ખાસ કરીને હૃદય, ફેફસાં કે કિડનીની ગંભીર બીમારી ધરાવતા દર્દીઓ માટે આ કેન્ટ સંજીવની સમાન સાબિત થશે.આ સેન્ટરમાં હાઈ-ટેક ICU10 બેડનું આધુનિક ઇન્ટેન્સિવ કેર યુનિટ.HDU યુનિટ ગંભીર દેખરેખ માટે 6 બેડનું સ્પેશિયલ વોર્ડ.ડાયાલિસિસ અત્યાધુનિક મશીનો સાથેનું નવું યુનિટ.ટ્રોમા સેન્ટર, OT કોમ્પ્લેક્સ, લેબર રૂમ અને 24 બેડનો આઇસોલેશન વોર્ડની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે. આ સુવિધાઓના કારણે લોકોને અમદાવાદના ધક્કા બંધ થશે અને ગંભીર સારવાર માટે હવે અમદાવાદ કે મહેસાણા જવું નહીં પડે.      

સંબંધિત સમાચાર