રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા19 ફેબ્રુઆરી, 2026| Super Admin

ભાભર તાલુકાના કુવાળા ગામેથી ૭ જુગારીયા ઝડપાયા

ભાભર તાલુકાના કુવાળા ગામેથી ૭ જુગારીયા ઝડપાયા
રૂ. ૫૬૫૭૦ ના મુદ્દામાલ સાથે તમામ સામે કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને સરહદી રેન્જ કચ્છ ભુજ તથા વાવ-થરાદ જીલ્લા એસપી ચિતન તેરૈયાની સુચના મુજબ જીલ્લા પેરોલ-ફર્લો સ્કોડ પોલીસ ભાભર વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમિયાન મળેલ ખાનગી માહીતીના આધારે કુવાળા ગામની સીમમાં આકસ્મિક રેડ પાડી સાત જેટલા ઈસમોને જુગાર રમતા ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે બે  મોબાઈલ અને  રુપિયા 5500 સહીત 56570 નો મુદામાલ ઝડપીને તમામ ઈસમો સામે ભાભર પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી જેમાં પકડાયેલા ઈસમોમાં ભવાનજી ધરમસીજી ઠાકોર રહે.શુભમ સોસાયટી દિયોદર, નરેશભાઈ પ્રભુભાઈ પરમાર રહે.જૂની ભીલડી તા.ડીસા,વિનોદભાઈ જોરાભાઈ ઠાકોર રહે.કુવાળા તા.ભાભર ,જોરાજી લાધાજી ઠાકોર રહે. શુભમ સોસાયટી દિયોદર, દિનેશજી રામચંદજી ઠાકોર રહે.અબાસણા તા.ભાભર ,ખોડીદાસ મુક્તિલાલ ઠક્કર રહે,ઉંબરી તા.કાંકરેજ,રમેશભાઈ સોમાજી ઠાકોર રહે.બેડા તા.ભાભરને ભાભર પોલીસ મથકે લાવીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.    

સંબંધિત સમાચાર