રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા13 ફેબ્રુઆરી, 2026| Super Admin

ડીસા રૂરલ પોલીસનો બુટલેગરો પર સપાટો : ધાડા ગામે દેશી દારૂના અડ્ડા પર રેડ પાડી

ડીસા રૂરલ પોલીસનો બુટલેગરો પર સપાટો : ધાડા ગામે દેશી દારૂના અડ્ડા પર રેડ પાડી

ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં પી.આઈ. વી.એમ. ચૌધરીએ ચાર્જ સંભાળતાની સાથે જ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા તત્વો સામે લાલ આંખ કરી છે. તાજેતરમાં પોલીસ ટીમે બાતમીના આધારે ડીસા તાલુકાના ધાડા ગામે દેશી દારૂના અડ્ડા પર સફળ રેડ કરી બુટલેગરોમાં ફફડાટ ફેલાવી દીધો છે. ડીસા તાલુકાના ધાડા ગામે રેડ કરી અંદાજે રૂ.10,000 ની કિંમતનો દેશી દારૂ જપ્ત કરી સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો ગેરકાયદેસર દારૂના વેપારમાં સંડોવાયેલા એક શખ્સને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ​ડીસા રૂરલ પોલીસની આ કડક કાર્યવાહીથી દારૂના ધંધા સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પી.આઈ. ચૌધરીની આક્રમક શૈલીને કારણે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બની રહી છે. સ્થાનિક રહીશોએ પોલીસની આ કામગીરીને આવકારી છે.​રૂરલ પોલીસની સક્રિયતાને જોતા હવે ડીસા શહેરના ઉત્તર અને દક્ષિણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ દેશી-વિદેશી દારૂનું વેચાણ કરતા તત્વો સામે આવી જ કડક ઝુંબેશ ચલાવવામાં આવે તેવી લોકમાગ પ્રબળ બની છે. સમગ્ર ડીસા પંથકમાં દારૂબંધીના કાયદાનું ચુસ્ત પાલન થાય તે માટે પોલીસ તંત્ર વધુ કડક બને તે જરૂરી છે.    

સંબંધિત સમાચાર