રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા22 જાન્યુઆરી, 2026| Super Admin

ભારત વિકાસ પરિષદ પાલનપુર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

ભારત વિકાસ પરિષદ પાલનપુર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
400 બાળકોનું હેલ્થ ચેકઅપ અને 107 જેટલી બ્લડ ડોનેશન થયું ભારત વિકાસ પરિષદ પશ્ચિમ શાખા દ્વારા સરકારી એન્જિનિયર કોલેજ પાલનપુર ,એન એસ એસ યુનિટના સહયોગથી બ્લડ ડોનેશન અને હેલ્થ ચેક કેમ્પનું આયોજન કરવામાં આવેલ. આ કેમ્પ 107 જેટલી બ્લડ બોટલ એકત્ર કરવામાં આવી. મહત્વની બાબત એ રહી કે આજે 40 જેટલા રક્ત દાન કરનાર વિધાર્થીઓ પ્રથમવાર રક્તદાન કર્યું હતું. આ સાથે કોલેજના 400 વિધાર્થીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિધાર્થીઓનું જનરલ ચેક અપ, દાંત, આંખ, ચામડીના રોગોની તપાસ પાલનપુરના સર્વશ્રેષ્ઠ ડોક્ટરો દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યકર્મના સંયોજક હિરેનભાઈ દવે, ડૉક્ટર જીગરભાઈ લાલવાણી સાથે સહ સંયોજક હાર્દિકભાઈ જોશી, ડોક્ટર પુષ્પાબેન પટેલ હતા. જેમને સારી મહેનત કરી કેમ્પને સફળ બનાવેલ. આ પ્રસંગે કોલેજના પ્રોફેસર મિત્રો દ્વારા પણ રક્તદાન કરી આ સેવાકાર્યમાં જોડાયા હતા. પ્રોફેસર ચેતનભાઈ દ્વારા સારા માર્ગદર્શન માં આ કેમ્પ સુંદર અને સારી પૂર્ણ કરેલ.પાલનપુર ભારત વિકાસ પરિષદ પશ્ચિમ શાખાના પ્રમુખ, મંત્રી, પ્રાંત મેમ્બર સાથે શાખાના સભ્યો હાજર રહી કાર્યકર્મને સફળ બનાવ્યો હતો.    

સંબંધિત સમાચાર