ત્યારે ડીસામાંથી કચરો એકત્રિત કરતા વાહનોની તપાસ કરતા જાણવા મળ્યું કે, આ વાહન ચાલકો પાલિકાની ઘન કચરા નિકાલની પ્રોસેસિંગ સાઇટ પર જવાને બદલે ભોપાનગર ફાટક પાસે તમન્ના રેસીડેન્સી નજીક આવેલી એક ખાનગી ભંગારના ગોડાઉન પર પ્લાસ્ટિક કચરો અને ભંગારનું વેચાણ કરતા નજરે પડ્યા હતા. કચરો એકત્રિત કરતા આ વાહન ચાલકોની પૂછપરછ કરતા કબૂલાત કરી હતી કે તેઓ અહીં ઘણા લાંબા સમયથી વેચાણ કરે છે.
શહેરને સ્વચ્છ રાખવા માટે હકીકતમાં શહેરમાંથી એકત્રિત થતા કચરાનો નિકાલ રિસાયકલ પદ્ધતિથી કરવામાં આવે છે, જેથી તેમાંથી તૈયાર થતા મટિરિયલથી સરકારને આવક થાય. સરકાર દ્વારા આ કચરાનો નિકાલ કર્યા બાદ માતૃ એનર્જી સર્વિસ કોર્પોરેશનને નાણા ખર્ચીને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે. પરંતુ દરબાર વેસ્ટ કોર્પોરેશન શહેરના કચરાને એકત્રિત કર્યા બાદ ટેન્ડરની શરતનો ભંગ કરીને સરકારની પ્રોસેસિંગ સાઇટ પર મોકલવાને બદલે ખાનગીમાં વેચી દેવામાં આવતો હોવાના કારણે પ્રોસેસિંગ સાઇટ પર કચરામાંથી થતા મટિરિયલ્સમાં પણ નુકસાન પહોંચી રહ્યું છે.ડીસામાં ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન એજન્સીની વધુ એક ગેરરીતિનો પર્દાફાશ

પ્લાસ્ટિક કચરો અને ભંગાર પ્રોસેસિંગ સાઈટની જગ્યાએ નાંખવાને બદલે બારોબાર વેચાણ
ડીસા શહેરમાં ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શનનું કામ સંભાળતી દરબાર વેસ્ટ કલેક્શન નામની એજન્સી દ્વારા એક વધુ ગેરરીતી બહાર આવી છે. આ એજન્સી દ્વારા આચરવામાં આવેલી ગેરરીતિઓની તપાસ માટે જિલ્લા કલેક્ટર દ્વારા સીટની રચના કરવામાં આવી હોવા છતાં, એજન્સી દ્વારા પ્લાસ્ટિક કચરો અને ભંગાર પાલિકાની પ્રોસેસિંગ સાઈટ પર નાખવાની જગ્યાએ બારોબાર વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. ડીસા નગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ રાખવા માટે ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન અને જાહેર રસ્તાઓની સફાઈ કામગીરી માટે દરબાર વેસ્ટ કોર્પોરેશન નામની એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જેમાં એજન્સી દ્વારા ટેન્ડરની શરતો મુજબ કામ થતું ન હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. જેમાં શરતો પૈકી 19 નંબરની એક શરત હતી કે, "આ કામગીરી કરનાર ઇજારદારે ડોર-ટુ-ડોર કચરો એકત્રિત કરીને નગરપાલિકાની ઘન કચરા નિકાલની પ્રોસેસિંગ સાઇટે નાખવાનો રહેશે. જો એજન્સી દ્વારા ગમે ત્યાં કચરો નાખવામાં આવશે તો એજન્સી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે."
ત્યારે ડીસામાંથી કચરો એકત્રિત કરતા વાહનોની તપાસ કરતા જાણવા મળ્યું કે, આ વાહન ચાલકો પાલિકાની ઘન કચરા નિકાલની પ્રોસેસિંગ સાઇટ પર જવાને બદલે ભોપાનગર ફાટક પાસે તમન્ના રેસીડેન્સી નજીક આવેલી એક ખાનગી ભંગારના ગોડાઉન પર પ્લાસ્ટિક કચરો અને ભંગારનું વેચાણ કરતા નજરે પડ્યા હતા. કચરો એકત્રિત કરતા આ વાહન ચાલકોની પૂછપરછ કરતા કબૂલાત કરી હતી કે તેઓ અહીં ઘણા લાંબા સમયથી વેચાણ કરે છે.
શહેરને સ્વચ્છ રાખવા માટે હકીકતમાં શહેરમાંથી એકત્રિત થતા કચરાનો નિકાલ રિસાયકલ પદ્ધતિથી કરવામાં આવે છે, જેથી તેમાંથી તૈયાર થતા મટિરિયલથી સરકારને આવક થાય. સરકાર દ્વારા આ કચરાનો નિકાલ કર્યા બાદ માતૃ એનર્જી સર્વિસ કોર્પોરેશનને નાણા ખર્ચીને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે. પરંતુ દરબાર વેસ્ટ કોર્પોરેશન શહેરના કચરાને એકત્રિત કર્યા બાદ ટેન્ડરની શરતનો ભંગ કરીને સરકારની પ્રોસેસિંગ સાઇટ પર મોકલવાને બદલે ખાનગીમાં વેચી દેવામાં આવતો હોવાના કારણે પ્રોસેસિંગ સાઇટ પર કચરામાંથી થતા મટિરિયલ્સમાં પણ નુકસાન પહોંચી રહ્યું છે.
ત્યારે ડીસામાંથી કચરો એકત્રિત કરતા વાહનોની તપાસ કરતા જાણવા મળ્યું કે, આ વાહન ચાલકો પાલિકાની ઘન કચરા નિકાલની પ્રોસેસિંગ સાઇટ પર જવાને બદલે ભોપાનગર ફાટક પાસે તમન્ના રેસીડેન્સી નજીક આવેલી એક ખાનગી ભંગારના ગોડાઉન પર પ્લાસ્ટિક કચરો અને ભંગારનું વેચાણ કરતા નજરે પડ્યા હતા. કચરો એકત્રિત કરતા આ વાહન ચાલકોની પૂછપરછ કરતા કબૂલાત કરી હતી કે તેઓ અહીં ઘણા લાંબા સમયથી વેચાણ કરે છે.
શહેરને સ્વચ્છ રાખવા માટે હકીકતમાં શહેરમાંથી એકત્રિત થતા કચરાનો નિકાલ રિસાયકલ પદ્ધતિથી કરવામાં આવે છે, જેથી તેમાંથી તૈયાર થતા મટિરિયલથી સરકારને આવક થાય. સરકાર દ્વારા આ કચરાનો નિકાલ કર્યા બાદ માતૃ એનર્જી સર્વિસ કોર્પોરેશનને નાણા ખર્ચીને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે. પરંતુ દરબાર વેસ્ટ કોર્પોરેશન શહેરના કચરાને એકત્રિત કર્યા બાદ ટેન્ડરની શરતનો ભંગ કરીને સરકારની પ્રોસેસિંગ સાઇટ પર મોકલવાને બદલે ખાનગીમાં વેચી દેવામાં આવતો હોવાના કારણે પ્રોસેસિંગ સાઇટ પર કચરામાંથી થતા મટિરિયલ્સમાં પણ નુકસાન પહોંચી રહ્યું છે.ટેગ્સ:#Investigation#Deesa Municipality#Environmental Concerns#Sanitation Department#Transparency Issues#Solid Waste Management#Waste Recycling#Darbar Waste Collection#Door-to-Door Waste Collection#Malpractice#Plastic Waste Disposal#Contract Violations#Scrap Selling
સંબંધિત સમાચાર
બનાસકાંઠાથરાદમાં SOGનો સપાટો : ગાડીના ચોરખાનામાંથી ૨૨૪૯ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, ત્રણ સામે ગુનો દાખલ
2 દિવસ પહેલા
બનાસકાંઠાસનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
3 દિવસ પહેલા
બનાસકાંઠાબાલારામ બ્રીજ રક્તરંજિત : એસ.ટી.બસ અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર, એકનું ઘટનાસ્થળે જ મોત
3 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા મિહીર માર્કેટિંગમાં SOGના દરોડા : રૂ. 72 હજારનું શંકાસ્પદ ઘી અને કાર સહિત 5.72 લાખનો મુદ્દામાલ જપ્ત
3 દિવસ પહેલા