રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા29 ઑક્ટોબર, 2025| Super Admin

ડીસામાં ફટાકડા વેપારી પાસે ખંડણી મામલે વધુ એક ફરાર પત્રકાર ઝડપાયો

ડીસામાં ફટાકડા વેપારી પાસે ખંડણી મામલે વધુ એક ફરાર પત્રકાર ઝડપાયો

ડીસામાં કથિત રીતે ફટાકડાના એક વેપારી પાસે ખંડણી માંગવાના ગંભીર મામલામાં સંડોવાયેલા અને લાંબા સમયથી ફરાર થયેલા બે પત્રકારમાંથી એક પત્રકારની બાતમી આધારે દક્ષિણ પોલીસે ધાનેરા ખાતેથી અટકાયત કરી છે.જયારે આ કેશમાં હજુ એક પત્રકાર ફરાર છે જેની પણ પોલીસે સઘન શોધખોળ હાથ ધરી છે. ​   ડીસાના એક ફટાકડાના વેપારીએ કથિત ખંડણી મામલે કુલ છ પત્રકારો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી ​જોકે ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી કરતા પોલીસે ચાર પત્રકારોની અટકાયત કરી હતી. જયારે  બે પત્રકાર ફરાર હતા. જેમાંથી એક પત્રકારની દક્ષિણ પોલીસે બાતમીના આધારે ધાનેરાથી ધરપકડ કરી છે.અને તેને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે.જો કે આ ખંડણી કેસમાં સંડોવાયેલો હજુ એક પત્રકાર  ફરાર છે. તેને પણ વહેલી તકે ઝડપી પાડવા માટે પોલીસે સઘન શોધખોળ અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.    

સંબંધિત સમાચાર