રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા20 મે, 2026| Super Admin

અમીરગઢ તાલુકા પંચાયત: પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી જાહેર થતાં રાજકીય ગરમાવો

    અમીરગઢ તાલુકા પંચાયત: પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી જાહેર થતાં રાજકીય ગરમાવો

   અમીરગઢ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપ. પ્રમુખની ચૂંટણીની તારીખ જાહેર થતા અમીરગઢ તાલુકામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.  આગામી 25 મે 2026 તારીખે તાલુકા પ્રમુખ ની ચૂંટણી જાહેર થવાની છે. અમીરગઢ તાલુકા પંચાયત પ્રમુખ પદ માટે રાજકીય ગરમાવો લોકોમાં જોવા મળી રહ્યો છે. અમીરગઢ તાલુકા પંચાયતના પ્રમુખ પદને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. અમીરગઢ તાલુકા પંચાયતના ચાર ડેલિગેટના  પ્રમુખ પદ માટેના નામ સંભવિત યાદીમાં આવતા લોકોની નજરો હવે તાલુકા પંચાયતની ચૂંટણી પર રહેશે. અમીરગઢ તાલુકા પ્રમુખ પદ માટે અત્યાર સુધી કુલ ચાર ડેલિગેટના નામ  સામે આવ્યા છે. 

જેમાં ભમરસિંહ ડાભી, અમીરગઢ સીટ 161વોટ ની લીડ ,ધનાભાઇ ભીલ1364 વોટની લીડ, ભાવાભાઇ રબારી ખુણીયા સીટ 919 વોટની લીડ અને મોતીભાઈ ટાયવરે 47 વોટની લીડથી થયા હતા વિજેતા  હવે તાલુકા પંચાયતના પ્રમુખ પદની ખુરશી પર કોણ બાજી મારશે તે જોવું રસપ્રદ બન્યું છે. સ્થાનિક રાજકારણમાં અંદરની ખેંચતાણ અને સમીકરણો વચ્ચે હવે દરેકની નજર આવનારી ચૂંટણી પ્રક્રિયા પર ટકેલી છે.

  અમીરગઢ તાલુકાની 2026 ની ચૂંટણીમાં બીજેપી 12 સભ્યોની બહુમતી મળેલી છે.આ વખતે  જનરલ સીટ પ્રમુખ પદ માટે છે. પરંતુ 12 સભ્યોમાંથી  કોઈપણ જનરલ ઉમેદવાર નથી.જેમાં ત્રણ બક્ષીપંચના ડેલિકેટ છે અને નવ એસટી આદિવાસી સમાજના તો એક દરબાર સમાજના ડેલિગેટ છૅ..

 

સંબંધિત સમાચાર