રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા23 જાન્યુઆરી, 2025| Super Admin

અમીરગઢ વિદેશી દારૂની 160 પેટી જપ્ત 12 લાખ નો મુદામાલ કબજે

અમીરગઢ વિદેશી દારૂની 160 પેટી જપ્ત 12 લાખ નો મુદામાલ કબજે

બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પર પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસે રૂટિન ચેકિંગ દરમિયાન રાજસ્થાન તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રકને રોકી તપાસ કરતાં વેસ્ટેજ માલની આડમાં છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ટ્રકમાંથી વિદેશી દારૂની કુલ 160 પેટી જપ્ત કરી છે, જેની કિંમત રૂ. 12,23,760 થવા જાય છે. પોલીસે ટ્રક સહિત કુલ રૂ. 22,33,760નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં બે ઈસમો ધરપકડ કરવામાં આવી છે, જેમાં રાજસ્થાનના અલવર જિલ્લાના આસિફ મજીદ મેઉ અને હરિયાણાના નુહુ જિલ્લાના આમિર લુકમન મેઉનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે અમીરગઢ વિસ્તારમાં તાજેતરમાં થયેલા એસ.એમ.સીના દરોડા બાદ પોલીસ વધુ સતર્ક બની છે. આ ઘટનામાં ઈસમો વેસ્ટેજ માલના કટ્ટાઓની આડમાં દારૂ ગુજરાતમાં ઘુસાડવાનું કાવતરું રચી રહ્યા હતા, પરંતુ પોલીસની સતર્કતાને કારણે તેમનું ષડયંત્ર નિષ્ફળ નીવડ્યું. પોલીસે બંને ઈસમોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર