રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા26 માર્ચ, 2025| Super Admin

અમીરગઢ પોલીસે જનતાં રેડ બાદ રેડ કરી દારૂ ગાળવાનો ૨૧૦૦ લીટર વોસ નાસ કર્યો

અમીરગઢ પોલીસે જનતાં રેડ બાદ રેડ કરી દારૂ ગાળવાનો ૨૧૦૦ લીટર વોસ નાસ કર્યો
બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાના આદેશ અનુસાર અમીરગઢ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં દેશી દારૂ વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમીરગઢ પોલીસે બૂટલેગરોના ઠેકાણે દરોડા પાડ્યા હતા. પોલીસે વિવિધ સ્થળોએથી દેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. બૂટલેગરોએ દારૂનો જથ્થો ખેતરોમાં, સંડાસ-બાથરૂમમાં, ઘરોમાં અને પાણીની ટાંકીઓમાં સંતાડ્યો હતો. પોલીસે આ તમામ સ્થળોએથી દારૂ શોધી કાઢ્યો હતો. વિશેષમાં, દારૂ બનાવવા માટેનો 2100 લીટર વોશ પણ જપ્ત કરી નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી અમીરગઢના પોલીસ ઈન્સ્પેક્ટર અને તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. પોલીસની આ કડક કાર્યવાહીથી વિસ્તારના બૂટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે દેશી દારૂના અવૈધ ધંધા સામે કડક પગલાં લીધા છે. અને આવી કાર્યવાહી આગામી સમયમાં પણ ચાલુ રહેશે તેવી ચેતવણી આપી છે.

સંબંધિત સમાચાર