રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા10 સપ્ટેમ્બર, 2025| Super Admin

અમીરગઢ બનાસ નદીમાં એક અજાણ્યા યુવકની લાશ મળી આવતા ચકચાર

અમીરગઢ બનાસ નદીમાં એક અજાણ્યા યુવકની લાશ મળી આવતા ચકચાર
પાણીમાં તરતો શવ જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટ્યા; અમીરગઢ બનાસ નદીમાં આજ બપોરે અજાણ્યા શખ્સની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. જૂનીરોહ ગામની સીમમાંથી પસાર થતી બનાસ નદીના રપટ નજીક પાણીમાં તરતી લાશ જોઈ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને અમીરગઢ પોલીશને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશને પાણીમાંથી બહાર કાઢી ઓળખમાટે વધુ તપાસ હાથ ધરી હતી. હાલમાં થોડા જ દિવસો પહેલા ઠાકોર સમાજના સ્મશાનમાં એક ગુમ યુવકની લાશ ધડથી અલગ હાલતમાં મળી આવી હતી અને બે દિવસ અગાઉ જે એક યુવક બનાસ નદીમાં આખી રાત એક પથ્થરના સહારે બેસી રહ્યો હતો બીજા દિવસે સવારે એસડીઆરએફ ની મદદથી ભોણા ભાઈને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો એક બાદ એક ઘટતી ઘટનાઓથી અમીરગઢની પ્રજામાં ભયનો માહોલ ફેલાયો છે. અમીરગઢ પોલીસે મળેલ શવ ની તજવીજ હાથ ધરી છે તથા ઓળખ માટે લોકોને ફોટો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

સંબંધિત સમાચાર