રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા7 સપ્ટેમ્બર, 2025| Super Admin

અમીરગઢ; ગઈકાલે ફસાયેલ વ્યક્તિને એસડીઆરએફ ટીમની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યું

અમીરગઢ; ગઈકાલે ફસાયેલ વ્યક્તિને એસડીઆરએફ ટીમની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યું

એસડીઆરએફ અમીરગઢ પોલીસ મામલતદાર સહિતના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો રેસ્ક્યુ જોવામાટે વહેલી સવારથી ધસી આવ્યા હતા. ગત મોડી સાંજે કોઈ અજાણ્યો ઇસમ અમીરગઢ બનાસ નદીમાં હતો અને અચાનક નદીમાં પાણી આવતા યુવક નદીના વચ્ચોવચ ફસાયો હોવાનું જાણવા મળ્યું હતું ત્યાર બાદ આ વ્યક્તિનો વિડિઓ સોશ્યલ અને મીડિયામાં પ્રચલિત થતા સ્થાનિક તંત્ર દ્રારા એસડીઆરએફ ટીમની મદદ થી વહેલી સવારે આ અજાણ્યો ઇસમ ને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. જાણવા મળતી મહિતી અનુસાર આ યુવક અમીરગઢ ખુણીયા ગામનો ભાણા ભાઈ ડાભી ઉં.૪૦ જેને સહીસલામત રેસ્ક્યુ કરી ૧૦૮ ની મદદથી હાલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

સંબંધિત સમાચાર