બનાસકાંઠા: યાત્રાધામ અંબાજીના વિકાસ માટે બની રહેલો મહત્વાકાંક્ષી 'અંબાજી કોરિડોર' પ્રોજેક્ટ વિવાદોમાં સપડાયો છે. અંબાજી ગ્રામ પંચાયતના સરપંચે વહીવટી તંત્ર સામે મોરચો માંડતા ગંભીર આક્ષેપ કર્યો છે કે, પંચાયતની કોઈ પણ કાયદેસરની મંજૂરી મેળવ્યા વિના જ આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સ્થાનિક સંસ્થાની ઉપેક્ષા કરીને શરૂ કરાયેલા આ કામને પગલે હવે આગામી દિવસોમાં તંત્ર અને પંચાયત સામસામે આવી જાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
અંબાજી કોરિડોર વિવાદ: "ગ્રામ પંચાયતને અંધારામાં રાખી કામ શરૂ કરાયું

સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસામાં ઉત્તર પોલીસનું ટ્રાફીક જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા પાલિકાની લાલઆંખ: રખડતા ઢોરના ત્રાસ સામે સઘન ઝુંબેશ શરૂ
2 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા જમીન વિકાસ બેંકની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય: તમામ બેઠકો પર 'ક્લીન સ્વીપ'
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા દક્ષિણ પોલીસની મોટી સફળતા: ૧૦૦થી વધુ CCTV ચકાસી લૂંટનો અનડીટેક્ટ ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલાયો
2 દિવસ પહેલા
