રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા9 જુલાઈ, 2026| Super Admin

આગથળા પોલીસની મોટી સફળતા: હડાદની વાહન ચોરીના ગુનામાં આરોપી બાઈક સાથે ઝડપી પાડ્યો

આગથળા પોલીસની મોટી સફળતા: હડાદની વાહન ચોરીના ગુનામાં આરોપી બાઈક સાથે ઝડપી પાડ્યો

બોરડીયાલા ગામેથી ચોરાયેલી રૂ.૩૦ હજારની મોટરસાયકલ કબજે; આરોપીને હડાદ પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરાઈ

પોલીસ મહાનિરીક્ષક પરીક્ષીતા રાઠોડ રેન્જ બનાસકાંઠા પાલનપુર તથા વાવ-થરાદ જીલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા નાઓએ જીલ્લામાં બનતા ચોરીના ગુનાઓ શોધી કાઢવા સુચના કરતા તથા એસ.આર.ભારાઈ દિયોદર વિભાગ તથા એમ.બી.રાઠોડ પો.ઈન્સ.આગથળા નાઓના માર્ગદર્શન હેઠળ. આગથળા પો.સ્ટેના પોલીસ સ્ટાફના માણસો આગથળા પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમા હતા. 

તે દરમ્યાન બાતમી હકીકત આધારે એક મો.સા.જેનો રજી નં-GJ-08-CN-6524 ના ચાલકને ઉભુ રખાવી સાધનિક કાગળો માંગતા કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં જેથી પકડાયેલ ઇસમને સઘન પુછપરછ કરતા બનાસકાંઠા જીલ્લાના હડાદ તાલુકાના બોરડીયાલા ગામ મુકામેથી મોટર સાઈકલ ચોરી કરી લાવેલ હોવાનું જણાવેલ જે મોટર સાઈકલ બી.એન.એસ.એસ.કલમ-૧૦૬ મુજબ કબ્જે કરી પકડાયેલ ઇસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાડી કરી બનાસકાંઠા જીલ્લાના હડાદ પો.સ્ટે મુકામે આગળની કાર્યવાહી કરવા સારૂ સોપવામા આવેલ છે.  

ટેગ્સ:#Banaskantha

સંબંધિત સમાચાર