રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા29 જૂન, 2025| Super Admin

આગથળા-ધાનેરા સ્ટેટ હાઇવે પ્રથમ વરસાદમાં જ ધોવાઈ ગયો

આગથળા-ધાનેરા સ્ટેટ હાઇવે પ્રથમ વરસાદમાં જ ધોવાઈ ગયો

લાખણી તાલુકાને ધાનેરા સાથે જોડતો આગથળા-ધાનેરા સ્ટેટ હાઇવે પહેલાં વરસાદમાં ધોવાઈ ગયો છે. અહીં રોડનું કામ પણ હજુ અધૂરું છે. જ્યાં માત્ર ડામર પાથરવાનું બાકી હતું. પરંતુ રાત્રે પડેલા વરસાદે આખું કામ બગાડી નાખ્યું છે. નીચાણવાળા વિસ્તારમાં માટી પુરણ કરી જમીન સમતલ કરાઈ હતી. ત્યારબાદ મેટલ અને કોંક્રિટ પાથરવામાં આવ્યું હતું. વરસાદ પડતાં આ બધું મટીરીયલ ધોવાઈને બાજુના ખેતરોમાં પહોંચી ગયું અને રોડ પર મોટા ખાડા પડી ગયા. અહીં ખાડા એટલા ઊંડા છે કે આખી ગાડી ખાડામાં સમાઈ જાય. સ્થાનિકોએ જણાવ્યું કે આ રોડનું કામ છેલ્લા છ મહિનાથી ચાલી રહ્યું છે. આગથળાથી ધુણસોલ સુધી જમીન સમતલ કરાઈ હતી. આ રોડ માટે ધારાસભ્ય કેશાજી ચૌહાણે સરકારમાં રજૂઆત કરી હતી. આથી ૩.૫ મીટરથી વધારીને ૭ મીટર પહોળો ડબલ લાઈન હાઇવે બનાવવાની મંજૂરી મળતાં લોકોની વર્ષો જૂની માંગણી પૂરી થઈ હતી.પરંતુ પ્રથમ વરસાદમાં રોડ ધોવાઈ જતાં લોકો હાલાકીમાં મુકાયા છે.

સંબંધિત સમાચાર