રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા30 એપ્રિલ, 2025| Super Admin

નકલી ઘી તેલ બાદ હવે નકલી ટુથ પેસ્ટ; જુનાડીસા ખાતે થી ક્લોઝ-અપ ટૂથપેસ્ટનો નકલી જથ્થો ઝડપાયો

નકલી ઘી તેલ બાદ હવે નકલી ટુથ પેસ્ટ; જુનાડીસા ખાતે થી ક્લોઝ-અપ ટૂથપેસ્ટનો નકલી જથ્થો ઝડપાયો
કરિયાણાની દુકાનોમાં હિન્દુસ્તાન યુનિલિવરની તપાસ; વેપારીઓને નોટિસો આપી કાર્યવાહી, ડીસા-પાટણ હાઈવે પર આવેલા જૂના ડીસામાં હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડની નકલી પ્રોડક્ટ્સ વેચાણ થતી હોવાની માહિતી મળી હતી. આ માહિતીના આધારે કંપનીએ ડીસા તાલુકા પોલીસ સાથે મળીને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાનકરિયાણાનીતપાસ દરમિયાન કરિયાણાની દુકાનોમાથી હિન્દુસ્તાન યુનિલિવરની ક્લોઝ-અપટૂથપેસ્ટ અને અન્ય કોસ્મેટિક ચીજવસ્તુઓનો નકલી જથ્થો મળી આવ્યો હતો. દુકાનદારોની પૂછપરછમાં જાણવા મળ્યું કે, આ નકલી માલ નેપાળ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની દ્વારા પૂરો પાડવામાં આવતો હતો.પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને નકલી જથ્થો જપ્ત કર્યો છે. હિન્દુસ્તાન યુનિલિવર કંપની દ્વારા હાલ વેપારીઓને નોટિસો આપી છે તેમજ નકલી માલના સપ્લાયર્સ સામે વધુ કાર્યવાહી કરવામાં આવનાર છે.

સંબંધિત સમાચાર