રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા30 મે, 2026| Super Admin

ચોમાસા પહેલા વહીવટી તંત્ર સજ્જ: નવી ભીલડીમાં નાયબ કલેક્ટરે સ્થળ નિરીક્ષણ કર્યું

ચોમાસા પહેલા વહીવટી તંત્ર સજ્જ: નવી ભીલડીમાં નાયબ કલેક્ટરે સ્થળ નિરીક્ષણ કર્યું

ડીસા તાલુકાના નવી ભીલડી ગામે ચોમાસા દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાને લઈને ડીસાના નાયબ કલેક્ટરે સ્થળ મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ વરસાદી પાણીના નિકાલના વર્ષો જૂના પ્રશ્નોનો ઉકેલ લાવવાનો હતો. ગામના નીચાણવાળા વિસ્તારોમાં, ખાસ કરીને નવી ભીલડી પ્રાથમિક શાળામાં, ચોમાસામાં ઘૂંટણસમા પાણી ભરાઈ જાય છે. જેના કારણેગોગા મઢ પાર્થ મિક શાળા માંવિદ્યાર્થીઓ ને ત્રણ  ચાર દિવસ ની રજા  રાખવી પડે છે.

 આમ વિધાર્થીઓ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ સમસ્યા દર વર્ષે ચોમાસામાં પુનરાવર્તિત થાય છે. નાયબ કલેક્ટરે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) સંબંધિત વિવિધ પ્રશ્નો અને વરસાદી પાણીના નિકાલની સમસ્યા અંગે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન તેમની સાથે તાલુકા વિકાસ અધિકારી, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયતના અન્ય કર્મચારીઓ-અધિકારીઓ અને NHAIના કર્મચારીઓ પણ જોડાયા હતા. આ અધિકારીઓએ નવી ભીલડી ગ્રામ પંચાયત કચેરી ખાતે બેઠક યોજી હતી. અને સમસ્યાઓના નિરાકરણ માટે ચર્ચા કરી હતી. ત્યારબાદ ગ્રામ પંચાયત અને NHAIને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. જેથી આ વર્ષો જૂની સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શકાય.

સંબંધિત સમાચાર