રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા8 જૂન, 2025| Super Admin

પાલનપુરના કાણોદર નજીક ટ્રેઇલર પાછળ ટ્રક ઘુસી જતાં અકસ્માત સર્જાયો

પાલનપુરના કાણોદર નજીક ટ્રેઇલર પાછળ ટ્રક ઘુસી જતાં અકસ્માત સર્જાયો
અકસ્માતમાં ટ્રકનો કચ્ચરઘાણ નીકળી ગયો; પાલનપુર -અમદાવાદ હાઇવે પર આવેલ કાણોદર ગામ નજીક વહેલી સવારે વધુ એક અકસ્માત સર્જાયો હતો.જેમાં ટ્રેઇલર પાછળ ટ્રક ઘુસી જતા ચાલક ગંભીર ઘાયલ થયો હતો જેને 108 મારફતે તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. બનાવમાં ટ્રકનો કચ્ચરઘાણ નીકળી જવા પામ્યો હતો. પાલનપુર પંથકમા બેફામ ગતિએ વાહનો ચલાવવાની હોડમાં રોજે રોજ નાના મોટા અકસ્માત સર્જાઇ રહ્યા છે જેમાં કાણોદર નજીક ઉમરદશી નદી પર બ્રીજનાં કામને લઇ અહી જૂના બ્રિજ પર વાહનો માટે વન વે શરૂ કરતા ટ્રાફિક જામ અને ઓવરટેકના બનાવોમાં અકસ્માત સર્જાઇ રહ્યા છે. જે વચ્ચે શનિવારે વહેલી સવારે પુર ઝડપે દોડી રહેલ એક ટ્રક આગળ જતા ટ્રેઇલર પાછળ ઘડકાભેર ટકરાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રક ચાલક ઘાયલ થતા આજુબાજુથી દોડી આવેલા લોકોની મદદથી તેને 108 મારફતે તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો આ બનવામાં ટ્રકનો ખુરદો વળી જતા ભારે નુકશાન થવા પામ્યું હતું.

સંબંધિત સમાચાર