રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા1 માર્ચ, 2025| Super Admin

ડીસા -ભોયણ હાઈવે પર રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો

ડીસા -ભોયણ હાઈવે પર રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો
રીક્ષામાં શાળામાં અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓનો આબાદ બચાવ ડીસા -ભોયણ હાઈવે પર છેલ્લા કેટલાક સમયથી અકસ્માતોની વણઝાર સર્જાઈ છે. જેને લઇને ભોયણ પાટીયા પાસે સર્કલ બનાવાની માંગ ઉઠવા પામી રહી છે. ત્યારે સવારે શાળાના વિદ્યાર્થીઓએ લઈ જતી રીક્ષા અને વેગાનેર કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં સદનસીબે મોટી જાનહાનિ ટળી જતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જ્યારે અકસ્માતમાં રીક્ષા અને વેગાનેર કારને મોટું નુક્સાન થવા પામ્યું હતું. ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. વારંવાર ભોયણ હાઈવે પર સર્જાતા અકસ્માતોને લઈને વાહન ચાલકોમાં પણ હવે ભયનો માહોલ ઉભો થઇ રહ્યો છે અગાઉ અનેક અકસ્માત સર્જાતા નિદોર્ષ લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે ડીસા- પાલનપુર હાઈવે પર ભોયણ પાટીયા નજીક સર્કલ બનાવવામાં આવે તેવી ઉગ્ર લોક માંગ ઉઠવા પામી છે.

સંબંધિત સમાચાર