રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા6 જૂન, 2025| Super Admin

પાલનપુરમાં યુવતી પર દુષ્કર્મ ગુજારનાર એકેડમીનો સંચાલક ઝડપાયો

પાલનપુરમાં યુવતી પર દુષ્કર્મ ગુજારનાર એકેડમીનો સંચાલક ઝડપાયો

પાલનપુરમાં એક ડિફેન્સ એકેડમી ના સંચાલકે યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. પોલીસ અને આર્મી ની નોકરીની ટ્રેનિંગ માટે એકેડેમી માં આવતી યુવતી પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને પોલીસે દ્વારકાથી ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. પાલનપુરની લાઈફ ડિફેન્સ એકેડેમીના સંચાલકે નોકરી અપાવવા અને પાસ કરાવવાની લાલચ આપી યુવતીનો ફાયદો ઉઠાવ્યો હતો. સંચાલક પ્રવીણ કાંગશિયાએ ટ્રેનિગ માટે આવેલી યુવતીનો બિભત્સ વીડિયો ઉતારી લીધો હતો. જે બાદ યુવતીને બ્લેકમેલ કરીને વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ યુવતીએ લગાવ્યો હતો. જે મામલે યુવતી એ પાલનપુર પૂર્વ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપી આરોપી કાંગશીયા સામે અગાઉ છેડતી તેમજ પોસ્કો સહિતની અનેક ફરિયાદો નોંધાયેલી છે. પાલનપુર પૂર્વ પોલીસે યુવતીની ફરિયાદને આધારે આરોપી ડિફેન્સ એકેડેમી સંચાલકની શોધખોળ હાથ ધરી હતી. જે મામલે પોલીસે વધુની તપાસ હાથ ધરી હતી. પાલનપુર પૂર્વ પોલીસે આરોપી સંચાલ પ્રવીણ કાંગશીયા ની દ્વારકાથી અટકાયત કરીને વધુની તપાસ હાથ ધરી હતી.

સંબંધિત સમાચાર