રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા15 ડિસેમ્બર, 2025| Super Admin

પાલનપુર ITI માં વિદ્યાર્થીઓને પટ્ટાથી માર મારતા ABVP દ્વારા વિરોધ

પાલનપુર ITI માં વિદ્યાર્થીઓને પટ્ટાથી માર મારતા ABVP દ્વારા વિરોધ
ઇન્સ્ટ્રક્ટર સામે પગલાં નહિ ભરાય તો આંદોલનની ચીમકી પાલનપુર આઈટીઆઈમાં એક ઇસ્ટ્રક્ટર દ્વારા ત્રણ વિદ્યાર્થીઓને પટ્ટા વડે માર મારતો વીડિયો સામે આવ્યો હતો. જેને લઈને રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ એબીવીપીને જાણ કરતા એબીવીપીએ સમગ્ર બનાવને લઈને વિરોધ જતાવતા કસૂરવાર ઇન્સ્ટ્રક્ટર સામે પગલાં ભરવાની માંગ કરી હતી.પાલનપુર આઇટીઆઈમાં વિદ્યાર્થીએ ચોપડા ચોર્યા હોવાની આશંકાએ ઇન્સ્ટ્રક્ટરે વિદ્યાર્થીને પટ્ટેથી મારતા વિદ્યાર્થીઓએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદને આ બાબતને રજૂઆત કરી હતી. જેથી પીડિત વિદ્યાર્થીઓને વ્હારે આવતા વિદ્યાર્થી પરિષદ દ્વારા આજરોજ ઉગ્ર વિરોધ કરી રજૂઆત કરવામાં આવી હતી.એબીવીપીએ  પાલનપુર આઈ.ટી.આઈ ખાતે આવી વિદ્યાર્થીઓને સાથે રાખી માર મારનાર ઇન્સ્ટક્ટર સામે પગલાં ભરી તેની માફી પત્ર લખાવવા માંગ કરી હતી. જેમાં કસૂરવાર ઇન્સ્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.  

સંબંધિત સમાચાર