રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
રાજકારણ6 ફેબ્રુઆરી, 2025| Super Admin

AAPનો આરોપ- 'ભાજપે 7 ધારાસભ્યોને 15-15 કરોડ રૂપિયાની ઓફર કરી

AAPનો આરોપ- 'ભાજપે 7 ધારાસભ્યોને 15-15 કરોડ રૂપિયાની ઓફર કરી
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ છે. દિલ્હીમાં 70 બેઠકો માટે 5 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં મતદાન થયું હતું. આ સાથે, ઉમેદવારોનું ભાવિ EVM માં કેદ થઈ ગયું છે. હવે લોકો ૮ ફેબ્રુઆરીએ ચૂંટણી પરિણામો ક્યારે આવશે તેની રાહ જોઈ રહ્યા છે. જોકે, ચૂંટણી પરિણામો પહેલા જ આમ અદાણી પાર્ટીએ ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે. આપ સાંસદ સંજય સિંહે આરોપ લગાવ્યો છે કે ભાજપ તેમના ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરી રહી છે. સંજય સિંહે ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ભારતીય જનતા પાર્ટીએ દિલ્હીમાં પોતાની હાર સ્વીકારી લીધી છે. ચૂંટણી લડી રહેલા અમારા સાત ધારાસભ્યોને પાર્ટી છોડવા, પાર્ટી તોડવા અને ભાજપમાં જોડાવાની ઓફર મળી છે. આ માટે તેમને ૧૫-૧૫ કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી રહી છે. તેમને AAP છોડીને ભાજપ સાથે સરકાર બનાવવાની ઓફર મળી છે. ધારાસભ્યનો કોલ રેકોર્ડ કરો - સંજય સિંહ સંજય સિંહે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે અમે અમારા બધા ધારાસભ્યો અને ઉમેદવારોને આવા બધા કોલ રેકોર્ડ કરવા અને તેની જાણ કરવા કહ્યું છે. જો કોઈ તમને મળવાનું કહે, તો કેમેરા સેટ કરો અને વીડિયો બનાવો. પછી અમે તેને મીડિયામાં બતાવીશું.

સંબંધિત સમાચાર