રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા6 ડિસેમ્બર, 2024| Super Admin

પાલનપુર કલેકટર કચેરીની લિફ્ટમાં યુવક અટવાયો ટેક્નિકલ ખામી સર્જાતા યુવક ફસાયો

પાલનપુર કલેકટર કચેરીની લિફ્ટમાં યુવક અટવાયો ટેક્નિકલ ખામી સર્જાતા યુવક ફસાયો

બનાસકાંઠા જિલ્લા મુખ્યાલય પાલનપુર સ્થિત જિલ્લા કલેકટર કચેરીની લિફ્ટમાં એક યુવક અટવાયો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. જોકે, ટેક્નિકલ ખામી સર્જાતા ફસાયેલા યુવકને જહેમત બાદ હેમખેમ બહાર કઢાયો હતો. પાલનપુરની કલેકટર કચેરીની લિફ્ટમાં એક યુવક અટવાયો હોવાનો એક વીડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. 21 સેકન્ડના વીડિયોમાં કેટલાક લોકો ભેગા થઈ યુવકને લિફ્ટનો દરવાજો ખોલીને યુવકને ખેંચીને કાઢતા હોવાનું દેખાઇ રહ્યું છે.

બનાસકાંઠા જિલ્લા મુખ્ય મથક પાલનપુર ખાતે આવેલ કલેક્ટર કચેરીની લિફ્ટમાં યુવક અટવાયો હતો. કલેક્ટર કચેરીમાં આવેલી લિફ્ટમાં એક યુવક નીચેથી ઉપર જઈ રહ્યો હતો. દરમિયાન લિફ્ટ અધવચ્ચે અટવાઈ હતી અને લિફ્ટમાં યુવક ફસાયો હતો. લિફ્ટમા ટેક્નિકલ ખામી સર્જાતા અન્ય લોકો પણ દોડી આવ્યા હતા. અને લિફ્ટ માંથી યુવકને બહાર કાઢવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. લોકો અને કર્મચારીઓ ની ભારે જહેમત બાદ લિફ્ટનો દરવાજો ખોલી અધ વચ્ચે ફસાયેલી લિફ્ટમાંથી યુવકને લોકો દ્વારા ખેંચીને હેમખેમ બહાર કાઢવામાં આવ્યો હતો.

સંબંધિત સમાચાર