રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા24 જાન્યુઆરી, 2025| Super Admin

ડિસાના મુડેઠા ગામ નજીક ટેન્કરની ટક્કર થી યુવાન નું સારવાર દરમિયાન મોત

ડિસાના મુડેઠા ગામ નજીક ટેન્કરની ટક્કર થી યુવાન નું સારવાર દરમિયાન મોત

તા.૨૨-૦૧-૨૦૨૫ ના રોજ સવારના આઠેક વાગ્યે વિદેશભાઇ ઉર્ફે વિજય ગાંડાભાઇ રાવળ ઊ વ.20 રહેઃ મુડેઠા(ખેતાણી પાટી) જે મજુરી અર્થે ગયેલો હતો અને તે વખતે મુડેઠા ટોલનાકાથી ભીલડી તરફ આવતાં આશરે સાંજના છ એક વાગ્યે વિદેશભાઇ ઉર્ફે વિજય મજુરી કરી ઘરે પરત આવતો હતો તે વખતે વિદેશભાઈ મુડેઠા વડલાપુરા પાસે હાઇવે રોડ ક્રોસ કરવા જતાં મુડેઠા ટોલનાકા તરફથી આવતાં ટેન્કર નં.UP-81-CT-5854 વાળાએ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી વિદેશ ભાઈ ઉર્ફે વિજય ને ટકકર મારતા માથાના ભાગે તેમજ બન્ને પગના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ થઈ હતી. જેની જાણ ભિલડી ૧૦૮ ને થતા ૧૦૮ દ્વારા વિદેશ ભાઈ ઉર્ફે વિજયને 108 મારફત રતનપુરા (ભીલડી) સામુહિક કેન્દ્ર ખાતે લઈ ગયા હતા ત્યાર બાદ વધુ સારવાર માટે પાલનપુર સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું જેમનુ પી.એમ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં કરાવી મૃતદેહ વાલીવારસદારો ને સોંપ્યો હતો અકસ્માત થતા જ ટેન્કર ડ્રાઇવર પોતનું ટેંકર મુકી નાશી ગયેલ છે. ડ્રાઇવર વિરુદ્ધ ભિલડી પોલીસ સ્ટેશનમાં ગુનોનોંધી ડ્રાઇવર વિરુધ્ધ ધોરણસર કાર્યવહી હાથ ધરી હતી.

સંબંધિત સમાચાર