રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા10 ફેબ્રુઆરી, 2025| Super Admin

પાલનપુરમાં ગુજરાત ટાઈટન્સની અનોખી પહેલ

પાલનપુરમાં ગુજરાત ટાઈટન્સની અનોખી પહેલ
પાલનપુરમાં ટાઈટન્સ જુનિયર ટીમે યોજ્યો કેમ્પ; ગુજરાત ટાઈટન્સ ક્રિકેટ ટીમ દ્વારા પાલનપુરની શાળાઓના 950 થી વધુ બાળકોને ક્રિકેટ પ્રત્યે પ્રોત્સાહિત થાય તે હેતુથી એક દિવસીય  કેમ્પ યોજાયો હતો.આ એક દિવસીય કેમ્પમાં 12 સરકારી શાળાઓ, 2 સ્વૈચ્છીક સંસ્થાઓના સહયોગથી 22 શાળાઓના 950 જેટલા બાળકો એ ભાગ લીધો હતો. ગુજરાત જુનિયર ટાઈટન્સના કોચ દ્વારા બેટીંગ, બોલિંગ, ફિલ્ડિંગ, ક્વિઝ જેવી સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવી હતી. ત્યારે પાલનપુરની વિવિધ શાળાઓના 950 થી વધુ બાળકોને ક્રિકેટ પ્રત્યેનું લગાવ વધે ક્રિકેટમાં સિલેક્શન થાય બોલિંગ, બેટીંગ, ફિલ્ડિંગ અને નવા વિચારો નવી દિશાઓ સાથે બાળકોને ક્રિકેટ પ્રત્યે રૂચિ વધે તે હેતુથી એક દિવસીય કેમ્પમાં ગુજરાત જુનિયર ટાઈટન્સ દ્વારા ફ્રિ કોચિંગ આપવામાં આવ્યું હતું.

સંબંધિત સમાચાર