રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા31 જાન્યુઆરી, 2025| Super Admin

બનાસકાંઠા જિલ્લાના ડીસા પાસે સ્કૂલવાન કાર વચ્ચે અકસ્માત સર્જાતા સ્કૂલવાન પલટી

બનાસકાંઠા જિલ્લાના ડીસા પાસે સ્કૂલવાન કાર વચ્ચે અકસ્માત સર્જાતા સ્કૂલવાન પલટી
બનાસકાંઠા જિલ્લાના ડીસા પાલનપુર હાઇવે માર્ગ ઉપર ભોયણ નજીક આજે બપોરના સુમારે એક સ્કૂલવાન અને કાર ધડાકા ભેર અથડાતાં ગમખ્વાર અકસ્માતની ઘટના સર્જાઈ હતી આ સ્કૂલવાન રસાણા થી ડીસા તરફ જઈ રહી હતી ત્યારે સામેથી પૂરઝડપે ઝડપે આવી રહેલ કાર ધડાકાભેર આ સ્કૂલવાનને અથડાતા સ્કુલવાન પલટી જવા પામી હતી. જે જોઈને આસપાસના સ્થાનિક લોકો દોડી આવીને બચાવ કામગીરી હાથ ધરી હતી ને સ્કુલવાન માં બેઠેલા વિદ્યાર્થીઓને બહાર કાઢવા માં આવ્યા હતા, જોકે સ્કુલવાનમાં સવાર વિદ્યાર્થીઓને ઓછી વતી ઇજાઓ થતા વિદ્યાર્થીઓને 108 એમ્બ્યુલન્સ દ્વારા ડીસાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જોકે આ અક્સ્માત માં હજી સુધી જાનહાની ના કોઈપણ સમાચાર જાણવા મળેલ નથી જ્યારે ડીસા પોલીસને જાણ થતા તે પણ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર