રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ29 જૂન, 2025| Super Admin

પાટણ રાણકીવાવ વિસ્તારમાં વાંદરાએ સાત જેટલા લોકોને ઘાયલ કરતાં ફફડાટ

પાટણ રાણકીવાવ વિસ્તારમાં વાંદરાએ સાત જેટલા લોકોને ઘાયલ કરતાં ફફડાટ
પાટણ વન વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી દોઢ કલાકની જહેમત બાદ વાંદરાને પાંજરે પુર્યો; પાટણ ની ઐતિહાસિક વિરાસત રાણ કી વાવ વિસ્તારમાં એક વાંદરાએ સાત જેટલા લોકોને ઘાયલ કરતાં પયૅટકો સહિત વિસ્તારમાં  મોર્નિંગ વોક માટે આવતા રહીશો માં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.જોકે આ ઘટનાની જાણ થતાં જ પાટણ વન વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી લગભગ દોઢ કલાકની સખત મહેનત બાદ આ વાંદરાને પાજરે પુરવામાં સફળતા સાંપડતા સ્થાનિક રહીશો સહિતના પયૅટકો અને મોર્નિંગ વોક માટે આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ વાદરા નું રેસ્ક્યુ ઓપરેશન નાયબ વન સંરક્ષક એન.જે. પરમારના માર્ગદર્શન હેઠળ મદદનીશ વન સંરક્ષક ટી.એચ.ચૌધરી,પરિક્ષેત્ર વન અધિકારી પી.એમ.ચૌધરી,વેટરનરી ઓફિસર જે.જી.ભટોળ,વનપાલ વી.એલ દેસાઈ,વન રક્ષક એસ.એસ. પરમાર, વન રક્ષક એ.એસ.ચૌધરી અને એચ.પી. પટેલ સહિત રોજમદાર સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

સંબંધિત સમાચાર