રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા27 માર્ચ, 2026| Super Admin

જૂનાડીસા વિસ્તારમાં બંધ મકાનમાં ભીષણ આગ ભભૂકી : ઘર વખરી બળીને ખાખ

જૂનાડીસા વિસ્તારમાં બંધ મકાનમાં ભીષણ આગ ભભૂકી : ઘર વખરી બળીને ખાખ

ડીસાના જૂનાડીસા વિસ્તારમાં મોડી રાત્રે આગ લાગ્યાની ઘટના સામે આવી છે. બંધ મકાનમાં લાગેલી આ આગમાં સમગ્ર ઘર વખરી બળીને ખાખ થઈ ગઇ હતી,સદનસીબે પરિવાર બહાર હોવાથી મોટી જાનહાનિ ટળી છે.. ડીસાના જૂનાડીસા વિસ્તારમાં આવેલ એક બંધ મકાનમાં મોડી રાત્રે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ઘટના સમયે ઘર માલિક સહિત પરિવાર માતાજીની રમેલમાં ગયો હતો..પરિવાર રમેલ પૂર્ણ કરીને ઘરે પરત ફર્યો ત્યારે ઘરનો સમગ્ર સામાન આગની ઝપેટમાં આવી બળી ને ખાખ થઈ ગયો હતો. ઘરમાં રહેલ ફ્રીઝ સહિત ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું છે. જો કે, સદનસીબે ઘરમાં રહેલ ગેસ સિલિન્ડર સુધી આગ પહોંચી નહોતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. પરિવાર ઘરની બહાર હોવાને કારણે જાનહાનિથી બચાવ થયો છે. આગ શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણોસર લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. હાલ ઘટનાને લઈ તંત્ર દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. હાલ પરિસ્થિતિ કાબૂમાં છે, પરંતુ આ ઘટનાએ ફરી એકવાર આગ સુરક્ષા અંગે સાવચેતી રાખવાની જરૂરિયાત પર ભાર મુક્યો છે. તપાસ બાદ આગ લાગવાના ચોક્કસ કારણો સામે આવશે.    

ટેગ્સ:#Junadisa#fire broke

સંબંધિત સમાચાર